જીગ્નેશદાદાની પત્ની અને તેમના દીકરા સાથે ની કેટલીક તસવીરો…

જીગ્નેશદાદાની પત્ની અને તેમના દીકરા સાથે ની કેટલીક તસવીરો…

જીગ્નેશ દાદા એક પ્રખ્યાત ગુજરાતી વાર્તાકાર છે જેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોમાં ખ્યાતિ મેળવી છે. તેઓ વર્તમાનમાં ગુજરાતમાં સૌથી વધુ જાણીતું નામ બની ગયા છે. જીગ્નેશ દાદા એક વખાણાયેલા ગુજરાતી વાર્તાકાર છે. એકે જીગનેશ દાદાની વાર્તા માત્ર ગુજરાત અને ગુજરાત રાજ્ય માટે જ નથી, પરંતુ સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં છે. જીગ્નેશ દાદાને બાળપણથી જ ભજન ગાવાનો શોખ હતો. વર્તમાન સમયમાં જીગ્નેશ દાદાના સકારાત્મક વિચારો તેમના ફોન પર જોવા એ સામાન્ય બાબત છે.

અને જિજ્ઞેશ દાદા જે કથાકાર છે, તેઓ તેમની વાર્તાઓ દ્વારા સમગ્ર ગુજરાતના પ્રદેશમાં ભક્તિનું જ્ઞાન ફેલાવી રહ્યા છે. અનોખી વાત એ છે કે જીગ્નેશ દાદા રાધે રાધે નો જન્મ 25 માર્ચ 1986ના રોજ ગુજરાતના અમરેલી જીલ્લામાં આવેલા કારિયા ચાડ ગામમાં થયો હતો. તેમજ વાત કરીએ તો જીગ્નેશ દાદા ના પિતા નું શંકરભાઈ છે અને તેમની માતાનું નામ જયાબેન છે તેમાં જીગ્નેશ દાદા ને એક બહેન પણ છે જીગ્નેશ દાદાના બાળપણની વાત કરીએ તો તેમના માતા પિતા ની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી.

અને તેને કારણે રાજુલા ની પાસે આવેલા જાફરાબાદમાં જીગ્નેશ દાદા એ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું હતું આપણે સૌ કોઈ લોકોને જાણીને આશ્ચર્ય થશે કે જીગ્નેશ દાદા એ એરોનોટિકલ એન્જિનિયર નો અભ્યાસ કરતા હતા. પરંતુ તેમણે ભણવાનું છોડીને કથાનું જ્ઞાન પીરસવાનું ચાલુ કર્યું હતું તેમજ જીગ્નેશ દાદા એક સમયે અમરેલી ની અંદર એક કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર પણ રહી ચૂક્યા છે એમાં જ તેમણે સંસ્કૃત નું શિક્ષણ દ્વારકા ની અંદર લીધું હતું.

અને તેમના ભક્તોના જણાવ્યા પ્રમાણે જીગ્નેશ દાદા એક એવા વ્યક્તિ છે કે યુવાનોને પણ ભજન સંભાળતા કરી દીધા છે થોડા સમય પહેલા જીગ્નેશ દાદાની ઘણા લોકો દ્વારા બદનામ કરવાની પણ કોશિશ કરવામાં આવી હતી. પરંતુ તેની અંદર લોકો સફળ ન થયા અત્યારે જીગ્નેશ દાદા ની વાત કરીએ તો જીગ્નેશ દાદા સુરત ની અંદર સરથાના જકાતનાકા વરાછા વિસ્તાર પાસે રહે છે તેમજ અવાર નવાર જીગ્નેશ દાદાના સુરતની અંદર પણ ઘણા બધા કથા નું આયોજન થાય છે.

તેમજ જીગ્નેશ દાદા એ તેમના જીવનની પહેલી કથા માત્ર ૧૬ વર્ષની ઉંમરે તેમના પોતાના ગામ કરિયાચડ ગામ માં કરી હતી અત્યાર સુધીમાં જીગ્નેશ દાદા એ ગુજરાતની અંદર ઘણી બધી કથાઓ કરી છે અને તેમનું જ્ઞાન લોકોને આપ્યું છે. તેમને એક બહેન પણ છે ત્યારે આપણે તેના બાળપણ વિશે વાત કરીએ તો જીગ્નેશ દાદા રાધે રાધે ના પરિવારમાં તેમના પિતા માતા અને તેમની એક બહેન પણ છે અને તેમના પરિવારની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી.જેના લીધે તેઓ રાજુલા ની પાસે આવેલ જાફરાબાદ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું હતું.

તેમણે એરોનોટિકલ એન્જિનિયરિંગ નો અભ્યાસ કરેલો છે પરંતુ તેમનો રસ કથાનું જ્ઞાન અને ભજન ગાવામાં હોવાથી તેમણે ભણવાનું છોડી દીધું.અને નવાઈની વાત તો એ છે કે તેમણે અમરેલીમાં એક કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે ત્યારે તેમણે સંસ્કૃતનું જ્ઞાન દ્વારકા ની અંદર લીધેલું છે અને જીગ્નેશ દાદા સુરતની અંદર પણ ઘણા બધા કથાના આયોજનમાં તેમણે ભાગવત સપ્તાહ નું જ્ઞાન પીરસ્યું છે.

લોકોનું કહેવું છે કે તેમણે યુવાનોને ભજન સાંભળતા કરી દીધા છે થોડા સમય પહેલાં જીગ્નેશ દાદા ને ઘણા લોકોએ બદનામ કરવાની કોશિશ પણ કરી હતી છેલ્લા કેટલાક વર્ષોથી જીગ્નેશ દાદા ના ભજનો આખા ગુજરાતની અંદર ખૂબ જ લોકપ્રિય બન્યા છે. જાવીદ એકે દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે આ ભજન લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું તેમાં જીગ્નેશ દાદા નુ ભજન વિશ્વના દરેક ખુણે ખુણે રહીને જીગ્નેશ દાદા એ સૌ કોઈ લોકોનું દિલ જીતી લીધું છે.

જીગ્નેશ દાદા એ તાળી પાડો તો મારા રામની દ્વારિકા નો નાથ બધી માયા મૂડી વગેરે જેવા ઘણા બધા ભજનો ગુજરાતની અંદર ખૂબ જ લોકપ્રિય બન્યા છે મળતી માહિતી પ્રમાણે જીગ્નેશ દાદા અત્યાર સુધીમાં ૧૦૦ થી વધારે કથાઓ કરી ચુક્યા છે. જીગ્નેશ દાદા ને અત્યાર સુધીમાં 150થી વધારે વાર પણ મળી ચુક્યા છે તેમજ ગુજરાતની અંદર એક પ્રસિધ્ધ કથાકાર ના નામથી પણ જીગ્નેશ દાદાનું નામ ઓળખાઈ રહ્યું છે વાત કરીએ તો જીગનેશ દાદા ની કથા હોય ત્યારે સભામંડપની અંદર યુવાનો મોટી સંખ્યામાં જોવા મળે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *