આ વ્યક્તિના પરમ મિત્રને હૃદયની બીમારી થતા જેના મિત્રનો જીવ બચી જાય તે માટે માતાજી મોગલ ની માનતા માની અને પછી તો દુખિયાની દેવી એ કર્યું એવું કે…
આપણે બધાએ વાંચ્યું જ હશે અને આપણે તો બધાએ ફિલ પણ કર્યું હશે કે જીવનમાં એક સારો મિત્રો હોવો ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ મિત્રને જરૂર પડે અને મિત્ર પડખે આવીને ઉભો રહે તેને સાચો મિત્ર કહેવામાં આવે છે. આજે અમે માતાજી મોગલ ના એક પરચા વિશે જણાવવાના છીએ જેના વિશે સાંભળ્યા બાદ તમે માતાજી પર વિશ્વાસ નહીં કરતા હો તો
પણ કરવા લાગશે અને જો કરતા હશો તો તમારો વિશ્વાસ માતાજી પ્રત્યે અનેક ગણો વધી જશે.આજે આપણે કિસ્સા વિશે વાત કરવાના છીએ જેમાં એક યુવકના પરમ મિત્રને હૃદયની બીમારી થતા યુવક ખૂબ જ વધારે ચિંતામાં આવી ગયો હતો તે પોતાના મિત્રનો કોઈ પણ રીતે જીવ બચાવવા માગતો હતો ને તેના મિત્રને સારું થઈ જાય તે માટે તેને માનતા રાખી હતી.
માતાજી તો દરેક લોકોનું સાંભળે છે એટલા માટે માતાજી આ વ્યક્તિનું પણ સાંભળી લીધું અને માતાજી એ તેનું તમામ દુઃખ દૂર કર્યા અને તેના મિત્રને સારી એવી મદદ કરી.આપણે બધા જાણીએ છીએ માતાજી મોગલ માત્ર નામ લેવાથી તમામ દુઃખો દૂર થાય છે અને માતાજી મોકલને જો સાચા દિલથી યાદ કરવામાં આવે તો માતાજી મોગલ ભક્તોની મદદ માટે દોડી આવતી હોય છે.
માતાજી મોગલ આજ સુધી લાખો લોકોના દુઃખ દૂર કર્યા છે તો યુવકે પણ માનતા માની કે તેના મિત્રને હૃદયની બીમારી દૂર થઈ ગઈ તો કબરાઉધામ આવીને તેમના ચરણોમાં 10,000 રૂપિયા ચઢાવશે. માનતા માનીયાના થોડાક જ સમયમાં યુવકના મિત્રમાં રિકવરી આવવા લાગી ધીરે ધીરે માતાજી મોગલ ના આશીર્વાદથી તેનો મિત્ર ખૂબ જ સારો થઈ ગયો.
માતાજી એ વાત યુવકની સાંભળતા યુવક ખૂબ જ ખુશ થઈ ગયો અને માતાજીના ધન્યવાદ કેવા લાગ્યો અને પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છના કબરાઉ સ્થિત મોગલધામ આવી પહોંચ્યો અને ત્યાં માતાજી મોગલ ના દર્શન કર્યા અને ત્યારબાદ માતાજીની સેવા કરવા માટે ત્યાં ઉપસ્થિત મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા અને પોતાની માનતા વિશે
બાપુ ને પૂરી વાત જણાવી અને બાપુ ને માનતા ના પૈસા આપ્યા ત્યારે બાપુએ તે રકમ પરત આપતા કહ્યું કે માતાજી એ તારી અનેક ગણી માનતા સ્વીકારી લીધી છે અને આ રકમ તું તારી બેનને આપી દે છે. આ કોઈ ચમત્કાર નથી પરંતુ માતાજી ઉપર જે વિશ્વાસ રાખવામાં આવ્યો છે તે વિશ્વાસ તને ફળ્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]