સૌરાષ્ટ્રના આ માર્કેટયાર્ડમાં ફળોનો રાજા કેરીની એન્ટ્રી, જાણો 10 કિલો નો ભાવ…
ઉનાળાની શરૂઆત થઈ રહી છે. ત્યાર સ્વાધ રશિયાઓ ફળોના રાજા કેરીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. એવામાં જૂનાગઢ માર્કેટ યાર્ડમાં તાલાલા ની કેસર કેરીનું આગમન થઈ ચૂકી છે. આજે માર્કેટ એડજેસર કેરીના 40 બોક્સની આવક થઈ હતી 10 કિલો બોક્સના 2,000 થી 3000 રૂપિયા ભાવ બોલાયા હતા વેપારીઓના જણાવ્યા પ્રમાણે આગામી 10 થી 15 દિવસમાં માર્કેટ યાર્ડ કેસર કેરી સારી માત્રામાં જોવા મળશે
આ વર્ષે કેરીનો પાક મકબર પ્રમાણમાં ઉતારે એવી આશા ના ખેડૂતો રાખી રહ્યા છે. આ વર્ષે તાલાલા પથકમાં આંબા પરસારા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું હોય કેસર કેરીનું ઉત્પાદન વધારવાની આશા છે. જેને કારણે બજારમાં કેરી સસ્તા ભાવે ઉપલબ્ધ થશે વેપારીઓના મતે આગામી 15 દિવસમાં કેરીની આવક નોંધપાત્ર વધારો જોવા મળશે.
મે મહિનામાં કેરીની સિઝન જામતી હોય છે .જો તે વાતાવરણ સારું રહે તો માર્ચ મહિનાથી જ કેરીની આવક શરૂ થઈ જાય છે. જૂન કે જુલાઈ મહિનામાં સુધી ચાલે છે, અને હાલ હવામાન વિભાગે જણાવ્યું છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી આપે છે. વરસાદ થાય તો ખેડૂતો મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે.
આ વર્ષે તાલાલા પથકમાં આંબા પરસારા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું હોય કેસર કેરીનું ઉત્પાદન વધારવાની આશા છે. બનાસકાંઠા સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં ખૂબ જ વરસાદની આગાહી અને વરસાદ વરસ્યો છે જેના કારણે ઘણા ખેડૂતોને નુકસાન ભોગવતા જોવા મળ્યા છે. કેરીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
બગીચા માંથી હાફૂસ કેરીના છ બોક્સનું ઉત્પાદન થયું છે, અને માર્કેટયાર્ડ પહોંચ્યા છે. આગામી 15 થી 20 દિવસમાં કેરીની આવક વધશે, હાલમાં આ કેરી મોટા દુકાનદારો દ્વારા વહેંચવામાં આવી રહી છે. વર્તમાન હવામાન ને જોતા હાફૂસ કેરી સામાન્ય લોકોને વહેલી તકે ઉપલબ્ધ થશે. માર્ચ મહિનાના સૌથી ઓછો ભાવે આફૂસ કેરી મેળવી શકે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]