ચીન વાળા એ કરી નાખી કેસર કેરી ની કોપી જુઓ વિડિઓ…
ભારતમાં હાલમાં આંબાનું સૌથી વધુ વાવેતર ઉત્તર પ્રદેશમાં (સવા લાખ એકર પ્રદેશમાં) થાય છે. તે પછી તમિલનાડુ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને આસામનો નંબર આવે છે. મહારાષ્ટ્ર આલફાન્ઝો અને પાયરી જેવી વેપારી દ્રષ્ટીએ ઉત્તમ કેરીઓ થાય છે. ગુજરાતમાં મુખ્યત્વે વલસાડ, સુરત, ભરૂચ તેમજ ઓછાવત્તા પ્રમાણમાં દરેક જિલ્લામાં કેરીઓ થાય છે. સૌરાષ્ટ્રના જુનાગઢ, ભાવનગર, જામનગર અને મોરબી જિલ્લામાં પણ કેરીઓ થાય છે.
વર્તમાન સમયમાં ચીનના ઘણાખરા વિસ્તારોમાં કેરીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ભારતમાં ભલે કેરીના ઉત્પાદનમાં સૌથી મોટો દેશ હોઈ શકે છે પરંતુ હવે ચીન પણ બીજા નંબરે આવી ગયું છે. વિડિઓ માં જોઈ શકો છો ચીન નો એક છોકરો કેરી લઇ ને આવી રહ્યો છે એક પણ કેરી ખરાબ નથી દેખાતી બધી જ કેરી સારી જોવા મળી રહી છે
વાયરલ થયેલા વિડિઓ માં તમે જોઈ શકો છો કે ચીન વાળા કેરી વાવી ને કટીંન્ગ કરતા દેખાય છે એની કાપવા ની પ્રકિયા આપણી ભારત ની પ્રક્રિયા કરતા એકદમ અલગ તારી આવે છે આમ જોઈએ તો ચીન વાળા કોપી કરવા માં આગળ છે પરંતુ અહીંયા કઈ અલગ જ કરતા દેખાય રહ્યા છે
જુઓ વિડિઓ :
View this post on Instagram
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @00online_products નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ચીન ની કેરી એ બધા ના મન મોહી લીધા છે . અત્યાર સુધીમાં આ વીડિયોને 20 લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 2 લાખ થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]