જીરું ના ભાવ માં ભુક્કા બોલાવતી તેજી, જાણો આજના ભાવ

જીરું ના ભાવ માં ભુક્કા બોલાવતી તેજી, જાણો આજના ભાવ

છેલ્લા ઘણા દિવસો થી જીરું ના ભાવ માં વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે . પરંતુ અંતે જીરું ના ભાવ સારા હોવા નું માનવ માં આવે છે ખેડૂત મિત્રો જો આજ ના જીરું ના ભાવ ની વાત કરીયે તો તારીખ ૧૮/૫/૨૦૨૩ ના રોજ જીરું ના ભાવ માર્કેટ યાર્ડ મુજબ નીચે પ્રમાણે રહ્યા હતા

જામનગર માર્કેટ યાર્ડ માં 6100 થી 8905 નોંધાયા હતા. જયારે અમરેલી માર્કેટ યાર્ડ માં 5700 થી લઇ ને 8690 નોંધાયા હતા. અને જૂનાગઢ માર્કેટ યાર્ડ માં 7000 થી લઇ ને 8800 નોંધાયા હતા. જયારે સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં 8100 થી લઇ ને 8851 બોલાયા હતા .

જસદણ માર્કેટ યાર્ડ માં 4500 થી 8950 નોંધાયા હતા. અને ગોંડલ ના માર્કેટ યાર્ડ માં 3801 થી 8651 નોંધાયા. જયારે મોરબી માર્કેટ યાર્ડ માં 4820 થ 8770 ની બોલી થઇ હતી.

ભાવનગર ના માર્કેટ યાર્ડ માં 8400 થી 8400 ભાવ આવ્યા. જયારે રાજકોટ માર્કેટ યાર્ડ માં 7750 થી 8770 ભાવ નોંધાયા છે. અને બોટાદ ના માર્કેટ યાર્ડ ના 7850 થી 9270 ભાવ નોંધાયા હતા. ત્યારે હળવદ ના માર્કેટ યાર્ડ માં 8200 થી 8730 ભાવ નોંધાયા.

પોરબંદર ના માર્કેટ યાર્ડ માં 6000 થી 8050 નો વધારો થયો. અને જામખંભાળીયા ના માર્કેટ યાર્ડ માં 8100 થી 8700 નો વધારો થયો. અને જામજોધપુર માર્કેટ યાર્ડ માં 7200 થી 8651 નોંધાયા હતા. અને જેતપુર ના માર્કેટ યાર્ડ માં 8000 થી 8550 ભાવ નો વધારો નોંધાયો હતો….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *