વાવાજોડા માં ગાડી ઉડી, વીડિયોમાં જુઓ વાવાજોડા ની તાકાત #biporjoy #vavajodu
અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય વાવાઝોડું મોડી સાંજે કચ્છના દરિયામાં લેન્ડફોલ થયું હતું. ત્યારે વાવાઝોડું કચ્છનાં દરિયા કિનારે ટકરાતા ભારે પવન ફૂંકાયો હતો. 100 કિમીની ઝડપે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થયા હતા.
કચ્છમાં બિપોરજોય વાવાઝોડાની સૌથી વધુ અસર વર્તાઈ રહી છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાને લીધે ઘણા બધા ગામ તરફ જવાનો રસ્તો બ્લોક થઈ ગયો હતો. રસ્તા ઉપર મહાકાય વૃક્ષ ધરાશાયી થતા ગામમાં વીજપોલ પણ ઘરાશાયી થયો હતો.
કાલે બિપોરજોય વાવાઝોડું લેન્ડફલો થઈ ગયું છે. ત્યારે લેન્ડફ્લોનાં કારણે 120 કિમી ની ઝડપે પવન ફૂંકાયો હતો. જેનાં કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. તેમજ ઘણા ગામ માં વાવાઝોડાનાં કારણે પેટ્રોલ પંપને પણ નુકશાન થવા પામ્યું હતું.
જુઓ વિડિઓ :
View this post on Instagram
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ ના એક એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં પવને બધાના દિલ હચમચાવી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લખો થી વધુ લોકો જોઈ ચુક્યા છે અને ઘણા બધા લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]