અચાનક ચાલવા લાગ્યું ટ્રેક્ટર પછી જે થયું તે જોઈ ને ચોકી જશો, જુઓ વિડિઓ……
આજ ના જમાના માં સોશિયલ મીડિયા નો ક્રેઝ ખુબ જ છે. હમણાં એક વીડિયો વાયરલ થયો છે જે તમે જોઈ ને ચકિત થઇ જશો. આ વાયરલ વિડીયો જોઈને લોકોએ માથું પકડી લીધું છે! હકીકતમાં આ નજારો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ખરેખર, રસ્તા પર એક ટ્રેક્ટર ઉભું છે. અચાનક જ ચાલુ થઇ ગયું અને રોડ પર ચાલવા લાગ્યું. ત્યાં ચાલતા લોકો પણ એક સાઈડ થઇ ગયા અને વાહન ચાલકો પણ ઊભ રહી ગયા.
તમે જોઈ શકો છો કે રસ્તા પર વાહન ની અવાર જવર ચાલુ છે, એવા માં રસ્તા પર ઉભેલું એક ટ્રેક્ટર ડ્રાઈવર વગર જ અચાનક જ ચાલુ થઇ ગયું અને રોડ પર ચાલવા લાગ્યું. આ જોઈ ને લોકો ડરી ગયા અને ભાગદોડ મચાવી દીધી. વાહન ચાલકો પણ ઉભા રહી ગયા. સારી વાત એ છે કે કોઈ નુકશાન કે જાનહાની થઇ નથી. પછી એક કાર સાથે અથડાઈ ને ઉભું રહી જાય છે.આમ ટ્રેક્ટર નો માલિક આવી ને તેના પર બેસી ને તેને કંટ્રોલ કરે છે આમ ત્યાં ભીડ જામી જાય છે. આ વિડિયો સોશિયલ મીડિયા માં ધૂમ મચાવી રહ્યો છે
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ” Total Tv ” નામના youtube એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]