અમરેલી ના ગામ માં આવી ને સિંહ એ કર્યો શિકાર, જુઓ વિડિઓ
ઈન્ટરનેટ પર જંગલી પ્રાણીઓને લગતા વીડિયો વાયરલ થતા રહે છે. જેને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ રસથી જોવાનું પસંદ કરે છે. આ જ કારણ છે કે જ્યારે પણ આ પ્રકારની સામગ્રી ઈન્ટરનેટ પર શેર કરવામાં આવે છે, તો તે તરત જ વાયરલ થઈ જાય છે. બાય ધ વે, અમે તમને જણાવી દઈએ કે વન્યજીવનમાં રસ ધરાવતા ફોટોગ્રાફર્સ તમને પરફેક્ટ ક્લિક મેળવવા માટે જંગલમાં કલાકો ગાળે છે.
સિંહ જંગલનો રાજા છે. આ તો નાનપણથી પુસ્તકોમાં, વાર્તાઓમાં વાંચ્યું છે. જંગલમાં એવું કોઈ પ્રાણી નથી કે જે સિંહ સાથે સ્પર્ધા કરી શકે, પરંતુ આજે અમે તમને જે વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ તે જોઈને તમારા કાન ઉભા થઈ જશે. આ વીડિયો સિંહ ગામ માં વી જાય છે અને શિકાર કરતો જોવા મળે છે
હાલમાં અમરેલીના સાવરકુંડલા-રાજુલા હાઈવે પર આવેલા જાબાળ ગામમાં ઘૂસી આવેલા સિંહે કરેલા પશુના શિકારની ઘટના CCTVમાં કેદ થઈ ગયું હતું. વાત જાણે એમ છે કે,જાબાળ ગામમાં રાત્રિના સમયે શિકારની શોધમાં એક સિંહ આવી ચડતા રેઢિયાળ પશુઓમાં નાસભાગ મચી હતી. પશુઓની પાછળ સિંહે દોટ મૂકી એક જ તરાપમાં શિકાર કર્યો હતો.
એકતા માં તાકાત હોય છે આ વાત તો સાંભળી જ હશે પરંતુ અહીંયા આ વાત જોવા પણ મળે છે હાલના સમયમાં સોશિયલ મીડિયામાં જે CCTVનો વીડિયો વાયરલ થયો છે. પરંતુ ગાય નું ટોળું શિકાર થયેલી ગાય ની મદદ માં આવી જાય છે અને સિંહ ત્યાંથી ભાગી જાય છે આ ઘટના ખૂબ જ ભય જનક છે.આ વાતથી ગામ લોકો પોતાના પાલતું પશુઓમાટે ચિંતિત થયા છે.
જુઓ વિડિઓ :
A CCTV footage of a #Lion hunting a #cow in #Amreli, #Gujarat has come to the fore, which shocked everyone!
The lion hunts the cow and the other cow drives the lion away.#Nature #ClimateCrisis #savejungle pic.twitter.com/brqgqTu1jU— Siraj Noorani (@sirajnoorani) December 24, 2021
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”Siraj Noorani ” નામના યુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ગામ માં સિંહ આવી ને શિકાર કરી જાય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]