જંગલ ના રાજા ને છોકરી એ હકાવ્યો લાકડી થી, જુઓ વીડિયો

જંગલ ના રાજા ને છોકરી એ હકાવ્યો લાકડી થી, જુઓ વીડિયો

ઝવેરચંદ મેઘાણીની કવિતા ૧૯૨૮ ગીરના જગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં હીરબાઈ નામની ૧૪ વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો. એવો જ એક વીડિયો વાયરલ થાય રહ્યો છે

સિંહને ‘જંગલનો રાજા’ કહેવામાં આવે છે. એકવાર તે તેના શિકારને જોયા પછી, તેમાંથી બચવું લગભગ અશક્ય છે. પરંતુ અહીંયા વીડિયો માં કૈક અલગ જ જોવા મળી રહ્યું છે વીડિયો માં તમે જોઈ શકો છો કે એક છોકરી પોતાની લાકડી થી બંને સિંહ ને હંકાવી રહી છે અને સિંહ પણ કુતરા ની માફક ડરી ને ચાલી રહ્યા છે

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક છોકરી જંગલમાં રહીને આજીવિકા કરી રહી છે અને ત્યાં બે સિંહ સાથે જોવા મળી રહી છે વીડિયો માં તમે સાફ સાફ જોઈ શકો છો કે બન્ને સિંહ ની પાછળ લાકડી થી છોકરી ચાલી રહી છે જેમ પાલતુ સિંહ હોય એમ

જુઓ વીડિયો:

 

View this post on Instagram

 

A post shared by Prutha Shetty (@pruthashetty)

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”pruthashetty” નામના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં છોકરી એ બધા ને હચમચાવી દીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *