ગાય માતા ચડી તો ગયા મકાન ઉપર પણ પછી થઇ જોવા જેવી !!, જુઓ video…

ગાય માતા ચડી તો ગયા મકાન ઉપર પણ પછી થઇ જોવા જેવી !!, જુઓ video…

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં અવાર નવાર અનેક નવા નવા રમુજી અને કેટલાક ખતરનાક વિડિઓ પણ આવતા હોય છે. સોશિયલ મીડિયા પર લોકો તેના શોર્ટ વિડિઓ કે પછી પ્રાણીઓ ના વિડિઓ શેર કરી ને બધા ને એન્ટરટેનમેન્ટ કરાવતા હોય છે. હાલ માં એવો જ એક ગાય નો વિડિઓ ખુબ વાયરલ થયો છે.

એક અણધારી ઘટના હેઠળ એક ગાય પહેલા માળના મકાનની પર કેવી રીતે પહોંચી તે ખબર જ ન પડી. પરંતુ ગાય નીચે ઉતરી ન શકવાથી સ્થિતિ વણસી ગઈ.

એક યુવક તેને નીચે ઉતારવા નો પ્રયત્ન કરે છે, પરંતુ ગાય નીચે ઉતારી જ નહિ. ઘટના ક્રમ મુજબ, ગાય કેવી રીતે સીડીઓ ચડીને મકાનમાં પહેલા માળે પહોંચી.

તે પણ ઘણી વખત જમીન પર ઉતરવાનો પ્રયાસ કરતી વખતે ગાય તેના પર હુમલો કરે છે. આખરે ગાય મકાન પર ચડી હોવાની માહિતી મળતા લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

જુઓ વિડિઓ :

https://youtu.be/1oRuJLjPFx8

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”@Chhapu” નામના યુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ગાય એ બધા ને ડરાવી દીધા . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *