જુઓ કેટલું ખતરનાક બન્યું વાવાઝોડું, વિડિઓ જોઈ ને તમે પણ હેરાન થઇ જશો… #vavajodu #biporjoy

જુઓ કેટલું ખતરનાક બન્યું વાવાઝોડું, વિડિઓ જોઈ ને તમે પણ હેરાન થઇ જશો… #vavajodu #biporjoy

અરબસાગરમાં સર્જાયેલું ચક્રવાત ‘બિપરજોય’ અંતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ ગયું છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જે મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. આ સમયે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદ વરસશે. વાવાઝોડાના કારણે દરિયકાંઠા વિસ્તારમાં કાચા મકાનના છાપરા ઉડવા લાગ્યા છે. પવનના કારણે ધૂળની ડમરી ઉડતા વિઝિબિલીટી પણ ઘટી ગઈ છે.

વાવાઝોડાની સંપૂર્ણ સ્થિતિને લઈ મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે દ્વારકામાં વીજળી ગુલ. વીજ પુરવઠો ખોરવાયો. મુન્દ્રામાં ભારે પવન સાથે વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું

જેનો ડર હતો તે ‘બિપરજોય’ વાવાઝોડાનું ગુજરાતના દરિયકાંઠે લેન્ડફોલ થતા જ વિનાશના દ્રશ્યો સામે આવવા લાગ્યા છે. કચ્છ જિલ્લામાં અતિભારે પવન ફૂંકાતા મુન્દ્રાના દરિયો ગાંડોતૂર બન્યો છે. ભારે પવનના કારણે કચ્છના કોટડા ગામમાં મકાનના છાપરા ઉડ્યા હતા તો અબડાસાના સુજાપર ગામનું પ્રવેશદ્વાર જમીનદોસ્ત થયું હતું. ભારે પવનના કારણે કચ્છમાં ખારેકના અનેક વૃક્ષ ધરાશાયી થયા હતા.

જુઓ વિડિઓ

 

View this post on Instagram

 

A post shared by Rinku__chunara (@meldi__ni__kuvashi)

જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *