મથુરા માં રસ્તા પર નશામાં ધૂત એક વ્યક્તિ એ આખલા સાથે બાથ ભીડી, પછી શું થયું જુઓ વિડિઓ…

મથુરા માં રસ્તા પર નશામાં ધૂત એક વ્યક્તિ એ આખલા સાથે બાથ ભીડી, પછી શું થયું જુઓ વિડિઓ…

દારૂના વ્યસનીઓને ખબર નથી હોતી કે જ્યારે તેઓ નશામાં હોય ત્યારે તેઓ શું કરી રહ્યા છે. જે વ્યક્તિ સામાન્ય હોય ત્યારે નાની કીડીથી ડરે છે જો તે નશામાં હોય તો સામે સિંહ છે વાઘ કઈ જ ભાન નથી રહેતું.

તેઓ નશો કરવા માટે કંઈપણ કરશે. નશાખોરોનું વર્તન પીતા પહેલા એક રીતે અને પીધા પછી કંઈક અલગ જ જોવા મળે છે. કેટલીક વાર નશેડીઓ દારૂ ખરીદવા પોતાનો સમાન પણ વહેંચી દેતાં હોય છે શરાબીઓ પીધા પછી કેવા કામ કરે છે તે આપ સૌ જાણતા જ હશો.

રસ્તાઓ પર પડવું, નહેરોમાં પડવું અને ગટરનું પાણી પીવું, ટ્રેનો અથડાવી અને મુંગા પશુઓને હેરાન કરવા જેવી ઘટનાઓ સામાન્ય છે. આ તમામ હાલના સમયમાં સોશિયલ મીડિયા પર જોવા મળે છે. આવી વસ્તુઓ જોઈને કેટલાક હસે છે અને કેટલાકને લાગે છે કે મૂંગા જીવોને હેરાન કરવું સારું નથી.

પરંતુ હાલમાં જ એક શરાબીનું કૃત્ય સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. દારૂના નશામાં એક વ્યક્તિએ રસ્તા પર શાંતિ થી બેઠેલા આખલા ને ખલેલ પહોંચાડવા ની ટ્રાય કરે છે. તે તેના પર ચઢી ગયો અને તેના શિંગડા તોડવાનો પ્રયાસ કર્યો,આખલા ને માર્યો, તેના પર સૂઈ ગયો, તેને કરડ્યો અને ટામેટાં લાને માર્યો, લગભગ બે કલાક સુધી રસ્તા પર આખલાને હેરાન કર્યો. જો આખલા ને ગુસ્સો આવ્યો હોત અને એક જ શિંગડું માર્યું હોત ને તો શરાબી ત્યાંજ મારી ગયો હોત. પરંતુ અખાતો શાંત રહ્યો. બધા લોકો આ દૃશ્ય જોઈ રહ્યા.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *