મોલ અને ટ્રેન માં ગરબા રમે એ ગુજરાતી, ભાઈ ભાઈ , જુઓ વિડિઓ
જ્યારથી શોર્ટ વિડિયોઝનો ટ્રેન્ડ શરૂ થયો છે, ત્યારથી લોકો તેમના વીડિયોને યુ-ટ્યુબ જેવા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી રહ્યા છે. થોડીક સેકન્ડના વીડિયો થોડા જ દિવસોમાં ખૂબ વાયરલ થઈ જાય છે. હાલમાં જ આવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક છોકરી અને છોકરો ગરબા ના ગીત પર ડાન્સ કરી રહી છે. તેનો આ ડાન્સ વીડિયો લોકોને ઘણો પસંદ આવ્યો છે અને તે યુ-ટ્યુબ પર ધૂમ મચાવી રહ્યો છે
ગરબા મુખ્યત્વે ગુજરાત, ભારતનો ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે. આ ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે.
ગરબા નૃત્ય. જૂની પરંપરામાં રાસ, દાંડિયા રાસ, ગોફ, મટકી, ટીપ્પણી વગેરે પ્રકાર ઉભા થયા. જુદાજુદા પ્રદેશમાં જુદીજુદી રીતે ગરબા લેવાતા થયાં ને એમાં જુદા તાલ, અને પગલાં લેવાતાં થયાં. હવે વાયરલ વિડિઓ માં જ જોઈ લ્યો ગુજરાતી જ્યાં જાય ત્યાં ગરબા ના રામે એવું ના બને હવે મોલ અને મેટ્રો ટ્રેન માં પણ ગરબા રમતા દેખાઈ રહ્યા છે
ગરબા એ ગુજરાતી સાહિત્ય અને સંગીતની અનોખી શૈલી છે. તે ગુજરાતી સંસ્કૃતી સાથે એટલો ગાઢ સંબંધ ધરાવે છે કે બીન-ગુજરાતીઓ (અને ક્યારેક ક્યારેક ગુજરાતીઓ પણ) ગુજરાતી સંગીતની વાત આવે એટલે ગરબા એવું અર્થઘટન આપોઆપ કરી લે છે. ગુજરાતભરમાં માતાજીના વિવિધ રૂપોની સ્તુતિમાં અનેક લોક-ગરબાઓ ગવાય છે.
જુઓ વિડિઓ
View this post on Instagram
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ” garba_holic ” નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ગરબા એ બધા ના મન મોહી લીધા છે . અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 4 હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]