નવા અંદાજમાં કમો કિર્તીદાન ગઢવી સાથે !! કમા એ કર્યો અલગ અંદાજમાં ડાન્સ

નવા અંદાજમાં કમો કિર્તીદાન ગઢવી સાથે !! કમા એ કર્યો અલગ અંદાજમાં ડાન્સ

મિત્રો હાલના સમયમાં ગુજરાતમાં જો કોઈ નામ ગુંજી રહ્યું હોય તો તે નામ કમાનું છે કમો ખૂબ જ ટ્રેન્ડમાં ચાલે છે અને કમાને પ્રખ્યાત કરાવવા વાળા બીજા કોઈની પરંતુ આપણા કિર્તીદાનભાઇ ગઢવી છે તે સૌને ખબર જ હશે આમ તો અમુક કિર્તીદાનભાઈ ગઢવી અને બીજા ઘણા બધા ડાયરાઓમાં તેમની સાથે જતો હોય છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હમણાં થોડાક સમય પહેલા કિર્તીદાન ગઢવી નો એક ડાયરો હતો.

આ ડાયરાની અંદર કમો પણ આવ્યો હતો અને કમો ખૂબ જ ખુશ પણ લાગતો હતો જ્યારે કિર્તીદાન ભાઈ એ ગીત ગાવાનું ચાલુ કર્યું ત્યારે કમો એટલો બધો ખુશ થઈ ગયો કે કમાએ ડાન્સ ના નવા સ્ટેપ કર્યા હતા જોકે કમાને આ સ્ટેપમાં જોઈને લોકો ખૂબ જ ખુશ થઈ ગયેલા હતા.

જણાવી દઈએ કે કમો જ્યારે પહેલી વખત સ્ટેજ ઉપર આવ્યો હતો ત્યારે તેની હાલત સારી નોતી લાગતી પરંતુ હાલના સમયમાં જ્યારે કમાને જોવામાં આવ્યો ત્યારે જોવામાં આવ્યું કે કમાએ શર્ટ અને પેન્ટ ઈનસેટ કરેલા પહેરેલા હતા જેની અંદર કમો ખૂબ જ સરસ લાગી રહ્યો હતો અને હવે જે સેલિબ્રિટી ની ઇજ્જત આપવામાં આવે છે તેવી જ ઈજ્જત કમાને પણ આપવામાં આવે છે અને કહી શકાય કે પરમહંસ વ્યક્તિને કિર્તીદાનભાઇ ગઢવી નવી જિંદગી આપી છે અને સૌને કમો ખૂબ જ પસંદ આવી રહ્યો છે આની ઉપર તમારું શું કહેવું છે તમારો કિંમતી પ્રતિભાવ જરૂર આપજો.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Bhvan gujarati નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *