રસ્તા વચ્ચે બે ભાભી ઓ એ કર્યો એવો ડાન્સ કે બધાની નજર તેના પર જ અટકી ગઈ- જુઓ વિડિઓ…
આજનો જમાનો સોશિયલ મીડિયા નો છે. અને સોશિયલ મીડિયાના આ જમાનામાં કોઈ પણ વસ્તુ કે ફોટો હોય કે વિડીયો ખુબજ જલ્દી વાયરલ થઈ જાય છે. અને લાખો લોકો સુધી તે પહોંચે છે. તમને જણાવી દઈએ કે આજે એવો જ એક વિડીયો તમને બતાવવા જઈ રહ્યા છીએ,
જે લોકો યૂ ટબ પર રિલ્સ મુકવા માટે ખૂબ જ ઉત્સાહિથી વિડીયો શુટ કરે છે. અને ટ્રેન્ડિંગ ગીતો પર પોત પોતાના જલવા દેખાડવામાં કોઈ પાછી પાની રાખતા નથી. નવા ટ્રેન્ડની સાથે લોકો આવ નવા વિડિઓ બનાવી ને ફેમસ થાય છે.
ત્યારે આ વિડિઓ માં તમે જોઈ શકો છો કે ગામડા ની બે ભાભી ઓ ગીત વાગતાની સાથે પોતાની જાત ને રોકી શકી નહિ અને ડાન્સ કરવા લાગી. તેમનો ડાન્સ જોઈ ને લોકો પણ ચકિત થઇ ગયા. આજુ બાજુ માં ઉભેલા લોકો પણ આનંદિત થઇ ગયા. આ વિડિયો સોશિયલ મીડિયા માં ખૂબજ ધૂમ મચાવી રહ્યો છે. આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબ જોશ માં વાયરલ થઇ રહ્યો છે. તેને લખો લાઈક અને કોમેન્ટ પણ આવી છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ વિડિઓ ” Chanda Bhabhi Vlog” નામની યુટ્યુબ ચેનલ પર થી શેર કરવા માં આવ્યો છે. આ વિડિઓ ને લોકો એ ખુબ લિકે અને ખુબ કોમેન્ટ પણ કરી છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]