તલ માં ભુક્કા બોલાવતી તેજી, જાણો કેટલો બોલ્યો તેજી નો ભાવ

તલ માં ભુક્કા બોલાવતી તેજી, જાણો કેટલો બોલ્યો  તેજી નો ભાવ

સ્વાસ્થ્યવર્ધક શિયાળાની ઋતુને અનુલક્ષીને ચીકી અને શકિતનો રાજા સાનીની બનાવટ માટે તલની સીઝનલ માંગમાં ઉછાળો આવતા ભાવનગર શહેર અને જિલ્લાના માર્કેટીંગ યાર્ડોમાં સફેદ અને કાળા તલના ભાવમાં સડસડાટ રીતે તેજી જોવા મળી રહી છે.

ભાવનગર અને મહુવા માર્કેટીંગ યાર્ડમાં દિવાળી બાદ સફેદ અને કાળા તલની આવકમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે.દિવાળી બાદ તલના ભાવમાં મણદીઠ અંદાજે રૂા ૭૦૦ નો ઉછાળો આવ્યો છે. તલના ભાવમાં તેજીને લઈને ઉનાળુ વાવેતરમાં પણ વધારો થશે.

સફેદ તલની તેજીએ કાળા તલને આંબી ગયા છે. દર વર્ષે સફેદ તલ કરતા કાળા તલના ભાવ પ્રમાણમાં ઉંચા જ રહેતા હોય છે. પરંતુ આ વખતે બંને માં જજો ફેરફાર જોવા મળતો નથી

તલ માર્કેટમાં ઘરાકીના અભાવે નરમાઇનો દૌર આગળ વધ્યો હતો, ગઈ કાલે પ્રતિ મણે સફેદ તલના ભાવમાં રૂ. 10 ઘટ્યા હતા, તો કાળા તલમાં એવરેજ રૂ. 50નું ગાબડુ પડ્યું હતું. અગ્રણી બ્રોકરો કહે છે કે, તલ બજારમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. નવા તલની આવકોનું પ્રેશર વધી રહ્યું છે, ત્યારે ખરીદીમાં નિરૂત્સાહી વલણ જોવા મળી રહ્યું છે.

તલના બજાર ભાવની વાત કરીએ તો, તા. 12/05/2023, શુક્રવારના રોજ અમરેલી માર્કેટ યાર્ડમાં જીરુંનો ભાવ રૂ. ૨૯૦૦ બોલાયો હતો. જ્યારે ખેડૂતો ઘણા વર્ષો થી કપાસ ના વાવેતર કરી ને થાકેલા અને તલ ના ભાવ માં તેજી બોલતા ખેડૂતો ને ખુશી ની લહેર જોવા મળી હતી

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *