આ ગામ ના વાતની છે ગુજરાત ના ફેમસ કથાવાચક જીગ્નેશદાદા, જુઓ તેમની પત્ની અને તેમના દીકરા સાથે ની કેટલીક તસવીરો…

આ ગામ ના વાતની છે ગુજરાત ના ફેમસ કથાવાચક જીગ્નેશદાદા, જુઓ તેમની પત્ની અને તેમના દીકરા સાથે ની કેટલીક તસવીરો…

જીગ્નેશ દાદા એક પ્રખ્યાત ગુજરાતી વાર્તાકાર છે જેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોમાં ખ્યાતિ મેળવી છે. તેઓ વર્તમાનમાં ગુજરાતમાં સૌથી વધુ જાણીતું નામ બની ગયા છે. જીગ્નેશ દાદા એક વખાણાયેલા ગુજરાતી વાર્તાકાર છે.એકે જીગનેશ દાદાની વાર્તા માત્ર ગુજરાત અને ગુજરાત રાજ્ય માટે જ નથી, પરંતુ સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં છે.

જીગ્નેશ દાદાને બાળપણથી જ ભજન ગાવાનો શોખ હતો. વર્તમાન સમયમાં જીગ્નેશ દાદાના સકારાત્મક વિચારો તેમના ફોન પર જોવા એ સામાન્ય બાબત છે.

અને તેને કારણે રાજુલા ની પાસે આવેલા જાફરાબાદમાં જીગ્નેશ દાદા એ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું હતું આપણે સૌ કોઈ લોકોને જાણીને આશ્ચર્ય થશે કે જીગ્નેશ દાદા એ એરોનોટિકલ એન્જિનિયર નો અભ્યાસ કરતા હતા.

પરંતુ તેની અંદર લોકો સફળ ન થયા અત્યારે જીગ્નેશ દાદા ની વાત કરીએ તો જીગ્નેશ દાદા સુરત ની અંદર સરથાના જકાતનાકા વરાછા વિસ્તાર પાસે રહે છે તેમજ અવાર નવાર જીગ્નેશ દાદાના સુરતની અંદર પણ ઘણા બધા કથા નું આયોજન થાય છે.

તેમણે એરોનોટિકલ એન્જિનિયરિંગ નો અભ્યાસ કરેલો છે પરંતુ તેમનો રસ કથાનું જ્ઞાન અને ભજન ગાવામાં હોવાથી તેમણે ભણવાનું છોડી દીધું.અને નવાઈની વાત તો એ છે કે તેમણે અમરેલીમાં એક કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે ત્યારે તેમણે સંસ્કૃતનું જ્ઞાન દ્વારકા ની અંદર લીધેલું છે અને જીગ્નેશ દાદા સુરતની અંદર પણ ઘણા બધા કથાના આયોજનમાં તેમણે ભાગવત સપ્તાહ નું જ્ઞાન પીરસ્યું છે.

લોકોનું કહેવું છે કે તેમણે યુવાનોને ભજન સાંભળતા કરી દીધા છે થોડા સમય પહેલાં જીગ્નેશ દાદા ને ઘણા લોકોએ બદનામ કરવાની કોશિશ પણ કરી હતી છેલ્લા કેટલાક વર્ષોથી જીગ્નેશ દાદા ના ભજનો આખા ગુજરાતની અંદર ખૂબ જ લોકપ્રિય બન્યા છે.

જાવીદ એકે દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે આ ભજન લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું તેમાં જીગ્નેશ દાદા નુ ભજન વિશ્વના દરેક ખુણે ખુણે રહીને જીગ્નેશ દાદા એ સૌ કોઈ લોકોનું દિલ જીતી લીધું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *