હજારો દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણી એક દીકરીના ઘરે પહોંચ્યા, અને દીકરીની આંખોમાં આંસુ આવી ગયા, વીડિયો જોઈને ભાવુક થઈ જશો…

હજારો દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણી એક દીકરીના ઘરે પહોંચ્યા, અને દીકરીની આંખોમાં આંસુ આવી ગયા, વીડિયો જોઈને ભાવુક થઈ જશો…

મિત્રો તમે બધા સુરત શહેરના જાણીતા બિઝનેસમેન અને હજારો દીકરીના પાલક પિતા એવા મહેશભાઈ સવાણીને તો જરૂર ઓળખતા હશો. મહેશભાઈ સવાણી દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરીને પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં મહેશભાઈ સવાણીએ લગભગ 3500 થી પણ વધારે નિરાધાર દીકરીઓના લગ્ન કરાવ્યા છે. લગ્ન પછી પણ મહેશભાઈ સવાણી હંમેશા દીકરીઓનું ધ્યાન રાખે છે અને તેમને કંઈ પણ મુશ્કેલી પડે એટલે ખડે પગ તેમની પાસે પહોંચી જતા હોય છે.

લગ્ન થયા બાદ તેઓ તમામ યુગલો માટે મનાલીનો પ્રવાસ પણ ગોઠવે છે. આ વર્ષે પણ મહેશભાઈ સવાણીએ તમામ યુગલોને મનાલીના પ્રવાસે મોકલ્યા હતા. ત્યારે ખાવા-પીવાની, રહેવાની અને આવવા-જવાની તમામ સુવિધાઓ મહેશભાઈ સવાણી જ કરે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *