ખોહલી માતાનું ચમત્કારી મંદિર મીઠુ ચડાવવાથી માનતા થાય છે પુરી
આપણાં દેશમાં એક પણ એવું સ્થળ નહીં હોય જ્યાં ભગવાનનું મંદિર ન હોય. નાનામાં નાનું ગામડું હોય તો ત્યાં પણ ભગવાનના મંદિર તો હોય જ છે. ભારતમાં અલગ અલગ ધર્મ અને જાતિના લોકો રહે છે અને તેમની સાથે તેમના ભગવાનનો પણ વાસ હોય છે. આપણી આસપાસ દરેક વિસ્તારમાં હજારો મંદિરો આવેલા છે. દરેક મંદિરની કોઈને કોઈ ખાસિયત પણ હોય છે. કેટલાક મંદિરો તેના ચમત્કારોના કારણે પણ પ્રખ્યાત થયા છે.
વાત કરીયે આવા જ એક ચમત્કારી મંદિર ની જ્યાં માનતા માનેલી હોય અને પુરી થયા પછી શ્રીફળ કે પ્રસાદી નહિ પરંતુ મીઠું ચઢાવવા માં આવે છે ખોહલી માતાના આ મંદિરમા મીઠુ ચડાવવાની માનતા રાખવામાં આવે છે આવે માનતા પુરી થયા પછી પોતાની યાધ શક્તિ પ્રમાણે મીઠું ચઢાવવા માં આવે છે ત્યાં શ્રદ્ધાળુ પોતાની શ્રદ્ધા થી માનતા રાખે છે
ખોહલી માતા નું પ્રખ્યાત મંદિર હુજરાત ના રાંધનપુર ની બાજુ માં આવેલું છે અહીંયા હજારો સંખ્યા માં શ્રદ્ધાળુ ઓ તેમની અલગ અલગ બધા ઓ રાખે છે અને અંત માં બધા ઓ પુરી થતા મીઠું પ્રસાદી માં ચઢાવે છે અને ખોહલી માતા એની બધા પુરી કરે છે બધા મંદિર થી આ મંદિર ની વિશેષતા એ છે કે આ કોઈ મોટું મંદિર નથી આ માતાજી નું નાનું મંદિર છે અને માતાજી ના અસીમ પરશા અને કૃપા થી શ્રદ્ધાળુ ની માનતા પુરી થઈ છે
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @BM ROJASRA નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ખોહલી માતા ની માનતા અને ચમત્કાર છે . અત્યાર સુધીમાં આ વીડિયોને લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]