આ મહિલાએ લાખો રૂપિયા માથાના દુખાવાની દવા પાછળ ખર્ચવા છતાં સારું ન થયું અને માતાજી મોગલ ની માનતા રાખવાથી થયું એવું કે…

આ મહિલાએ લાખો રૂપિયા માથાના દુખાવાની દવા પાછળ ખર્ચવા છતાં સારું ન થયું અને માતાજી મોગલ ની માનતા રાખવાથી થયું એવું કે…

માતાજી મોગલ ના પરચા અને મહિમા તો અપરંપાર છે. આપને જણાવી દે કે માતાજી મોગલ ને અઢારે વરણ ની મા કહેવામાં આવે છે અને જો માતાજી મોગલને સાચા દિલથી અને શ્રદ્ધાથી વિશ્વાસ રાખવામાં આવે તો માતાજી તેના તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. કહેવાય છે કે સાચા દિલથી માતાજી મોગલ ની પ્રાર્થના કરીએ તો અને જો માતાજીના આશીર્વાદ મળી ગયા તો આપણું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે.

જ્યારે પણ ભક્તોની જીવનમાં દુઃખ આવે ત્યારે માતાજી મોગલ ને એકવાર સાચા દિલથી યાદ કરવામાં આવે તો માતાજી તેને તે દુઃખમાંથી બહાર કાઢે છે અને માતાજી તેને પરચો આપે છે. આપણી સમક્ષ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે આપણે વાત કરવાના છીએ.કબરાઉધામ સ્થિત આવેલા મોગલ ધામની અંદર એક મહિલા

પોતાની માનતા પૂરી કરવા માટે માતાજી મોગલ ના શરણે આવી હતી અને ઘટનાને જાણીને તમે પણ કહેશો કે માતાજી મોગલ ની ઉપર જેટલો વિશ્વાસ રાખીએ છીએ તેટલો ઓછો પડશે. માતાજી મોગલ ની ઉપર સાચા દિલથી વિશ્વાસ રાખવામાં આવે તો માતાજી મોગલ રાજી થઈ જાય છે.આપણે બધા જાણીએ છીએ કે કબરાવધામ સ્થિત આવેલા

માતાજી મોગલ ધામના મંદિરે મણીધર બાપુ સાક્ષાત બિરાજે છે ને આ યુવતી પોતાની માનતા પૂરી કરવા માટે માતાજી મોગલ ધામ મંદિરે મણીધર બાપુ ની પાસે આવી પહોંચી હતી અને બાપુ પાસે તેને આશીર્વાદ લીધા હતા.બાપુ આશીર્વાદ આપીને દીકરીને માનતા વિશે પૂછ્યું અને કહ્યું હતું કે દીકરી તારી શેની માનતા છે ત્યારે મહિલાએ જણાવ્યું

કે ઘણા લાંબા સમયથી માથાનો ખૂબ જ વધારે દુખાવો હતો અને લાખો રૂપિયાની દવા કરાવ્યા છતાં પણ કોઈ ફરક નહોતો પડ્યો અને ત્યારે માતાજી મોગલ ની માનતા રાખી હતી.યુવતીએ મણીધર બાપુ ના ચરણોમાં 5000 રૂપિયા અર્પણ કર્યા હતા અને ત્યારે બાપુએ ₹5,000 ની અંદર એક રૂપિયો ઉમેરીને યુવતી ને પાછો આપ્યો હતો અને કહ્યું હતું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ માતાજી પર રાખવામાં આવેલો વિશ્વાસ છે ને એ થકી તારી માનતા પૂરી થઈ છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *