તૌકતે વાવાઝોડા માં સાળંગપુર માં થયો ચમત્કાર, જુઓ વિડિઓ

તૌકતે વાવાઝોડા માં સાળંગપુર માં થયો ચમત્કાર, જુઓ વિડિઓ

સાળંગપુર માં સાક્ષાત હનુમાનજી બિરાજે છે કહેવાય છે કે બજરંગ બલી, હનુમાનજીના આ મંદિરમાં આવીને ભક્તોના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે. ટી સોનાના સિંહાસન પર બેસીને ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. પછી કોઈની ખરાબ નજર હોય કે શનિનો પ્રકોપ હોય. અહીંથી કોઈ ખાલી હાથે જતું નથી. ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં ખૂણે ખૂણે એની ખ્યાતિ વ્યાપેલી છે. જેના ચમત્કાર આજે પણ લોકો જુવે છે.

હમણાં જ ગયેલ તૌકતે વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી એ તો બધા જાણેજ છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર ખાસ કરી ને જોવા મળી હતી. અનેક વૃક્ષો તૌકતે વાવાઝોડાને કારણે ધરાશયી થયા હતા, અનેક મકાનો જમીન દોસ્ત થયા હતા, વીજળીના થાંભલાઓ ભાંગી પડ્યા હતા. સૌરાષ્ટ્રના દરેક ગામડાઓ અને શહેરોની અંદર આ વાવાઝોડાને કારણે ભારે નુકસાન જોવા મળ્યું હતુ.

વાવાજોડા દરમિયાન બોવ બધું નુકશાન થયું હતું પરંતુ તાજેતરમાં પણ એક ચમત્કાર જોવા મળ્યો હતો તેના લીધે મંદિરનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો તમે વાયરલ થયેલા વિડિઓ માં જોઈ શકો છો કે મંદિર ની બહાર થી કોઈ વિડિઓ ઉતારી રહ્યું છે આટલું ભયંકર વાવાજોડું હોવા છતાં મંદિર ને કૈજ નુકશાન નથી થયું

સુરસ્ત ના અનેક વિસ્તારો અને ગમતા નો માં ખૂબ જ વધારે પ્રમાણ નુકશાન થયું હતું. પરંતુ આ વાવાઝોડાની જરા પણ અસર શાળંગપુર મંદિર માં જોવા ન મળી હતી જ્યાં સાક્ષાત કષ્ટભંજન બિરાજતાં હોય ત્યાં વાવાઝોડાની શું અસર થાય જ્યાં સાક્ષાત હનુમાનજી દાદા બીજા ના દુઃખ દૂર કરતા હોય ત્યાં મંદિર પાર થોડું દુઃખ આવે

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @RJ Digital Gujarat નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં દાદા ના ચમત્કારે બધા ને વિચાર માં મૂકી દીધા છે . અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હાજર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *