કચ્છમાં બિરાજેલા માં આશાપુરા માતાના મઢનો ઈતિહાસ અને પૌરાણિક કથા
ગુજરાતને સંતોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે અને ગુજરાતની અંદર જેટલા મંદિરો આવેલા છે એટલા કદાચ કોઈ રાજ્યમાં નહીં આવેલા હોય તેવું લોકોનું કહેવું છે આજે અમે લોકો ગુજરાતની અંદર કચ્છમાં આવેલા એક મંદિર વિશે વાત કરવાના છીએ આ મંદિર આશાપુરા માતાનું છે અને અહીંયા આશાપુરા માતાનું ખૂબ જ સત માનવામાં આવે છે લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે અહીંયા ખુદ આશાપુરા માતાજી હાજરાહજૂર છે અને તેઓ પોતાના પરચાઓ ઘણી વખત દેખાડતા હોય છે જેથી લોકો આ મંદિરને ખૂબ જ માને છે અને આશાપુરા માતાના દર્શન કરવા માટે ભાવિ ભક્તો ખૂબ જ દૂરથી અહીંયા તેમના દર્શન કરવા માટે આવતા હોય છે.
કચ્છની અંદર આ મંદિર પશ્ચિમની અંદર દૂર જઈએ ત્યાં મંદિર આવેલું છે આ મંદિર ખુબ જ સરસ મંદિર છે આ મંદિર જોતા એકદમ ભવ્ય લાગે છે અને પ્રાચીન ઇતિહાસનું એક જબરજસ્ત સ્થાપત્યનું કોઈ ઉદાહરણ આપવું હોય તો આ મંદિરને આપણે આપી શકીએ છીએ.
આ મંદિર આશાપુરા માતાનું મંદિર છે. આ મંદિર ની અંદર લોકો દૂર દૂરથી આશાપુરા માતાના દર્શન કરવા માટે આવે છે આ મંદિરને આપણે જ્યારે બહારથી જોઈશું ત્યારે ખૂબ જ મોટું મેદાન આવેલું છે તેમાં થોડાક આપણે ચાલીશુ ત્યારબાદ આ મંદિર આપણને જોવા મળશે આ મંદિરની અંદર આપણે જેવા જઈએ છીએ એટલે આશાપુરા માતાજીનો ફોટો દેખાય છે અને તેમની મૂર્તિ પણ દેખાય છે.
જુઓ વિડિઓ :
https://youtu.be/zqsiMaO-vY0
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Man Mandir નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].