શિવજીનો ચમત્કાર : 50 ફૂટનું શિવલિંગ આજે 80 ફૂટનું થઈ ગયું, દર વર્ષે વધે છે આ શિવલિંગની લંબાઈ
મિત્રો આજના આપણા આ લેખમાં અમે તમને વાત કરવાના છીએ છત્તીસગઢમાં એક નાનકડા ગામમાં આવેલું એક મંદિર કે જ્યાં ભગવાન શિવના શિવલિંગ ની લંબાઈ સતત વધી રહી છે અને વર્ષો વર્ષ તેમાં વધારો દેખાઈ રહ્યો છે જણાવી દઈએ કે આ મંદિર છત્તીસગઢમાં આવેલું છે.
આ મંદિરમાં લોકોનું અને શ્રદ્ધાળુઓનું ખૂબ જ સાથ જોવા મળે છે ઘણા શ્રદ્ધાળુઓ દૂર દૂર થી દર્શન કરવા માટે આવે છે અહીંયા કહેવામાં આવે છે કે જે શ્રદ્ધાળુ હોય છે તે અહીંયા આવીને મહામૃત્યુંજય જાપ કરે છે અને સાથે બિલ્લીપત્ર પણ ચડાવે છે અને કહેવામાં આવે છે કે જે લોકો અહીંયા આવીને મહામૃત્યુંજય જાપ અને બિલ્લીપત્ર ચડાવે તે લોકોની કોઈપણ ઈચ્છા ભૂતેશ્વર મહાદેવ અધૂરી રાખતા નથી.
ભોલેનાથ તેઓની બધી ઈચ્છા પૂર્ણ કરતા હોય છે આની પાછળ એક એવી લોક કથા જણાવવામાં આવે છે કે ઘણા સમય પહેલા અહિયાં જમીનદાર ની પદ્ધતિ ચાલતી તેવા સમયમાં એક ખેડૂત રહેતો જેનું નામ શોભા સિંગ હતું અને આજે શોભા સિંગ હતો તે જ્યારે પણ પોતાના ઘર બાજુ નીકળશે ત્યારે આ જગ્યા પરથી તેને આખલાના અને સિંહની ગર્જનાના અવાજો આવતા.
પરંતુ તેઓને ખબર નથી પડતી કે આ પ્રાણીઓનો અવાજ ક્યાંથી આવતો હશે જ્યારે તેણે ગ્રામજનોને વાત કરી તો ગ્રામજનોને તેના કોઈ પુરાવા મળ્યા નહીં અને ત્યારબાદ આ જગ્યા પર તેમને શિવલિંગ જોવા મળ્યું અને ત્યારથી આ મંદિરનું લોકોમાં માનવામાં આવે છે.
જુઓ વિડિઓ :
https://youtu.be/wc6DGdW_PLo
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Man Mandir નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].