1200 વર્ષ જૂનાં, પાયા વગરના મંદિરની 66 મીટર ટોચે 80 ટનનો પથ્થર કોને ચડાવ્યો હશે? જુઓ આ વિડીયો
આજે આપણે આચાર લેખમાં એક એવા મંદિર વિશે વાત કરવાના છીએ જે મંદિર ઉપર એસીટરનો પથ્થર મુકેલો છે અને આ મંદિર કોઈ પણ પ્રકારના પાયા વગર ઊભેલું છે લોકોનું કહેવું છે કે આ 80 ટનનો જે ગુંબજ બનાવવામાં આવેલો છે તેનો પડછાયો પૃથ્વી ઉપર પડતો નથી.
લોકો આ જોઈને ખૂબ જ નવાઈ પણ પામતા હોય છે સામાન્ય રીતે આ મંદિરને ડુડેસ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે કહેવામાં આવે છે કે આ મંદિર ચોળાસાગરના રાજાઓ દ્વારા બનાવવામાં આવેલું હતું જેથી તેને રાજ રાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ મંદિર ઉપર તમિલ અને સંસ્કૃતમાં કેલીગ્રાફી થયેલી જાણવામાં આવે છે કહેવામાં આવે છે કે આ મંદિર ઉપર એસીટરનો ગુંબજ એટલે કે પત્ર મુકેલો છે અને લોકો માત્ર એટલું જ વિચારતા હોય છે કે તે સમયમાં તો ક્રેન પણ નથી તો આટલો મોટો પથ્થર કેવી રીતે ચઢાવવામાં આવેલો હતો જણાવી દઈએ કે યુનેસ્કો દ્વારા આ મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ ઘોષિત કરવામાં આવ્યું છે.
કહેવામાં આવે છે કે હજારો વર્ષ સુધી આ મંદિર કોઈ પણ પ્રકારના પાયા વગર ઊભેલું છે અને આ જ તેની વિશેષતા છે ઘણા બધા લોકો અહીંયા તપાસ કરવા માટે આવેલા હતા પરંતુ તેઓને પણ કંઈ મળ્યું નહોતું અને તેઓ ખાલી હાથે ગયા હતા જેથી શ્રદ્ધાળુઓની શ્રદ્ધા મંદિર પર હજુ સુધી પણ ટકેલી છે. આ પાયા વગરના મંદિર વિશે તમારું શું કહેવું છે તે તમારો કીમતી પ્રતિભાવ કમેન્ટ આપીને જરૂર જણાવજો.
જુઓ વિડિઓ :
https://youtu.be/JBONY0bF1Vg
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Man Mandir નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].