ભદ્રકાળી માતાજીનુ મંદિર પાવાગઢ બિરાજમાન છે શાક્ષાત માં ભદ્રકાળી
મિત્રો જ્યારે આપણે પાવાગઢ આવતા હશે તો ત્યાં માત્ર પાવાગઢને મંદિર નથી પરંતુ ત્યાં બીજો પણ ઘણા બધા મંદિરો આવેલા છે જે મંદિર પર જઈને તમને અવશ્ય ગમશે આ મંદિર ભદ્રકાળી માતાનું છે આ મંદિર ખૂબ જ સરસ છે ઘણા બધા શ્રદ્ધાળુઓ મોટેભાગે વર્ષ દરમિયાન ભગવાનને પગે લાગવા માટે આવતા હોય છે આ મંદિરની ખાસિયત જાણીને તમે પણ ચોકી જશો.
મિત્રો સામાન્ય રીતે આ મંદિર એક મોટા ઊંચા પર્વતો પર આવેલું છે અને આમંત્રણ પાસે તમે જ્યારે જાવ છો ત્યારે ત્યાં બે ખાગા બનાવવામાં આવેલા છે જે ખાગાની અંદર જાળીઓ ફીટ કરવામાં આવેલી છે અને જેની અંદર તમે જોઈ શકો છો કે ત્યાં સામાન્ય રીતે રૂમો આવેલા છે આ રૂમની અંદર તો કોઈ જઈ શકતું નથી કારણ કે ત્યાં અંદર જવાનો કોઈ રસ્તો હોય બચ્યો નથી પરંતુ આ ખાવાની અંદરથી આપણે રૂમમાં કેવી રીતે અને શું વસ્તુ પડેલી છે તે જોઈ શકાય છે આમ તો તમે ફ્લેશલાઇટ અને વિડીયો દ્વારા તેને જોઈ શકતા નથી પરંતુ ત્યાં તમે પ્રત્યક્ષ રીતે જાવ છો તો તેને જોઈ શકો છો.
ત્યારબાદ થોડા આગળ જતા મંદિર આવી જાય છે ને આ મંદિરના દર્શન કરવા તમામ લોકોને ખૂબ જ ગમે છે અને આ મંદિર શ્રદ્ધાળુઓનું એક કેન્દ્ર બની ચૂક્યું છે તો કોઈપણ વ્યક્તિ જ્યારે પાવાગઢ આવે છે ત્યારે આ મંદિર પર અવશ્ય આવવું જોઈએ.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Mayur Vlogs નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].