500 વર્ષ પેલા આ રાજા એ મંદિર તોડી નાખ્યું હતું, વીડિયો માં જુઓ આજ નું નવું પાવાગઢ મંદિર
મિત્રો જો કોઈ વ્યક્તિ ગુજરાતમાં રહે છે અથવા તો ગુજરાતની બહાર પણ રહે છે તો તેને પાવાગઢ તો જોયું હશે અથવા તો પાવાગઢના મહિમા વિશે સાંભળ્યું હશે સામાન્ય રીતે વર્ષની અંદર ઘણા બધા છે મોટા શ્રદ્ધાળુ હોય છે તે પાવાગઢ જતા હોય છે પાવાગઢ જવા માટે આપણે 1800 દાદરા ચડવા પડતા હોય છે અને આ દાદરા ખૂબ જ વધારે છે જે વ્યક્તિઓને ખૂબ જ શ્રદ્ધા હોય છે તેઓ અહીંયા દાદરા ચઢીને જતા હોય છે અને જે વ્યક્તિઓ ચડવા માટે સક્ષમ નથી હોતા તે લોકો રોપવે નો ઉપયોગ કરતા હોય છે.
જણાવી દઈએ કે તમને થતું હશે કે 1800 દાદરા છે તો પછી ત્યાં કેવી રીતે જમવું અથવા તો નાસ્તો કરવો અથવા તો પાણી પીવાની તરસ લાગી તો શું કરવું તો આવા સમયમાં ત્યાં પર્વતો ઉપર ઘણા બધા લોકો વહેંચવા પણ આવતા હોય છે જે લોકો વસ્તુઓનું વેચાણ કરતા હોય છે જેથી ત્યાં ઘણી બધી સેવાઓ આપણને મળી રહે છે સામાન્ય રીતે તમે જ્યારે ઉપરની ટોચ ઉપર જાઓ છો ત્યારે તમને મંદિરના દર્શન થશે સામાન્ય રીતે અત્યારે જે મંદિર છે તે મંદિર નવું બનાવવામાં આવેલું છે અને તે મંદિર ખૂબ સરસ લાગે છે.
આની પાછળ ઘણો બધો મોટો ઈતિહાસ છે કહેવામાં આવે છે કે 500 વર્ષ પહેલાં મંદિર જે હતું તે ફતેરાજા નામના એક રાજા થઈ ગયા હતા અને તેમણે કુળદેવીના દર્શન માટે પ્રાર્થના કરી હતી અને કુળદેવીએ કહ્યું હતું કે હું કોઈ પણ સ્વરૂપમાં તારે ત્યાં આવીશ ત્યારે મને ઓળખી જવાની છે અને જ્યારે કુળદેવી એક સુંદર કન્યા બનીને તેમને ત્યાં આવ્યા ત્યારે રાજાએ તેમને લગ્ન માટે કહ્યું અને તેમને તે ન ઓળખી શકે જેના કારણે મહાકાળી માતા ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપી દીધો અને જેના કારણે આ મંદિર જે હતું તે તૂટી ગયું હતું.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Rocky Bhai નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].