જુઓ ચમત્કાર : આ મંદિરની મૂર્તિઓ કરે છે એકબીજા સાથે વાતો, અવાજ સંભળાય છે બહાર…
મિત્રો આજના આપણા આ લેખની અંદર અમે તમને રાજેશ્વરી માતાના મંદિર વિશે વાત કરવાના છીએ આ રાજેશ્વરી માતાના મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ રાત્રિના સમયમાં મંદિર પાસેથી નીકળે છે ત્યારે તેને રાતના બધા ભગવાનની મૂર્તિઓ જે મંદિરમાં સ્થપાયેલી છે.
તેઓનો અવાજ સંભળાય છે અને લોકોનું કેવું છે કે આ અવાજ મનુષ્ય બોલે તેવો જ હોય છે અને ઘણા બધા શ્રદ્ધાળુઓનું અહીંયા સત પણ છે જેથી દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરવા માટે પણ આવે છે લોકોની આસ્થા મંદિર પર ઘણા વર્ષોથી ટકેલી છે અને લોકોનું કહેવું છે કે રાત્રે બધી મૂર્તિઓ આ મંદિરમાં અંદરો અંદર વાત કરતી હોય છે.
ખૂબ જ ખુશ દેખાતી હોય છે જો કે કોઈપણ વ્યક્તિએ પ્રત્યક્ષ રીતે આ વસ્તુ જોઈ નથી પરંતુ તેઓને સંભળાતા અવાજ પરથી તેઓ આ બધું કહેતા હોય છે વાત કરી લઈએ તો રાજેશ્વરી મંદિર બિહારની અંદર એક નાનકડા ગામની અંદર આવેલું છે કહેવામાં આવે છે કે આ મંદિર 400 વર્ષ પહેલાં એક તાંત્રિક દ્વારા બનાવવામાં આવેલું હતું અને અત્યારે પણ તેમનો પરિવાર અહિંયા રહે છે અને આ મંદિર તંત્ર સાધના માટે ખૂબ જ પ્રખ્યાત છે.
લોકોનું કહેવું છે કે આવા જ આવે છે તેની પાછળ તેઓને કોઈ સમસ્યા નથી કારણ કે હજી સુધી કોઈ પણ વ્યક્તિને આવવા જોતી અથવા તો આ મંદિર પાસેથી કોઈપણ પ્રકારનું નુકસાન થયેલું હોતું નથી એક વખત તો એવું બન્યું હતું કે વૈજ્ઞાનિક ટીમ અહીંયા બેસાડવામાં આવી હતી અને દેખાડવામાં આવેલું હતું કે હકીકતનો મામલો શું છે પરંતુ તે પણ અહીંયા જોઈ શકાય એવું નહોતું જેના કારણે લોકોની આ મંદિર આસ્થા છે.
જુઓ વિડિઓ :
https://youtu.be/BgpoCyib1_M
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Man Mandir નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].