પાવાગઢ ના મહેલ નો ઇતિહાસ, જાણો આ મહેલ કેમ થયો ખંડિત, જુઓ વિડિઓ
પાવાગઢ એક ડુંગરીયાળ પ્રદેશ છે જે પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં વડોદરાથી ૪૬ કિલોમીટર દૂર પંચમહાલ જિલ્લામાં આવેલું છે. મહાકાળી મંદિર અહીંનું સૌથી પ્રસિદ્ધ સ્થળ છે. અહીં રોજ હજારો શ્રદ્ધાળુ અહીં દર્શનાર્થે આવે છે. અહીંયા ગામની રીતભાત અને ભાતિગળ સંસ્કૃતિનો લોક વારસો આવેલો છે. અહીંનો ચાંપાનેર પાવાગઢનો ગ્રામ્ય વિસ્તાર “યુનેસ્કો” ના વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સ્થાન પામેલો છે.
અહિયાં સાત મહલ વાળી ઊંચી ઇમારત પણ હતી જ્યાં રાણીઓ બેસીને જંગલમાં આખેટ કરતાં તેઓના રાજાઓને નિહાળતી. ત્યાં એક નગર હવેલી પણ હતી. અને આજે પણ ત્યાં જયસિંહ (પતાઈના રાજાનો મહેલ છે ). પરંતુ અત્યારે એ મહેલ ખંઢેર જેવો થઈ ગયો છે પરંતુ એની પાછળ નું એક કારણ પણ એવું જ હતું
રાજપૂતોને કિલ્લા તોડીને હરાવવા એ અશક્ય વાત હતી પણ રાજપૂતો રોજ સવારે પૂજાપાઠ કરવા કિલ્લો મૂકીને જતાં હતા તે વાતની ખબર બેગડાને ખબર પડી ગઈ. અને એણે કિલ્લા ઉપર કબજો જમાવ્યો. પાવાગઢમાં રાજા પતઈ ના પાપે પાવાગઢનું રાજ ગયું. અને મહોમ્મદ બેગડાનું રાજ આવ્યું.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Rocky Bhai નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં આ મંદિર ના પરચા એ બધા ના મન મોહી લીધા છે . અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]