આલીદર ગામમાં સિંહ અગાશી પર ચડયો અને શેરીમાં માણી મિજબાની, જુઓ વિડિયો…
દરરોજ કોઈને કોઈ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. આવા ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં પ્રાણીઓ એકબીજા સાથે લડતા જોવા મળે છે. ઘણા વીડિયોમાં એક પ્રાણી બીજા પ્રાણીનો શિકાર કરતા પણ જોવા મળ્યો છે. કેટલાક વીડિયો એવા પણ આવ્યા છે જેમાં પ્રાણીઓ માણસો પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન એક અન્ય વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ઘરના અગાસી પર છડતો જોવા મળે છે.
ગીર નું આલીધાર ગામ સિહો નું ફેવરિટ ગામ છે. અહી અવાર નવાર સિંહો આવતા રહે છે. વધુ એક વખત ગઈ રાતી એ સિંહો એ મુકામ કર્યો અને ગામ માં એવી રીતે લટાર મારી કે એમનું કોઈ સગા સંબંઘી નું ઘર અહિયાં હોય. અગાસી પર થી ખૂબ આરામ થી નીચે ઉતર્યો અને ગામ ની શેરી માં ફરવા લાગ્યો.
આલીધાર ગામ માં વારંવાર સિંહો અહી ફરતા હોય છે આલીધાર ગામ હડમતીયા થી 4 કિલોમીટર દૂર અને ઉના થી 32 કિલોમીટર ના અંતરે છે, કોડીનાર થી 20 કિલોમીટર ના અંતરે આવ્યું છે. આ ગામ એટલા માટે પણ જાણીતું છે કે અહીના લોકોનો સિંહ સાથે સારો લગાવ છે. તે સિંહો ને છંછેડતા નથી અને એમની સાથે પ્રેમ થી રહે છે, એટલે જ અહી સિંહો વારંવાર આવે છે.
જુઓ વીડિયો:
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @JAYESH THAKRAR OFFICIAL નામના યૂટ્યૂબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સિંહ એ બધા ને હચમચાવી દીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]