ભાવનગર ના પ્રખ્યાત સેવ-ઉસળ, ટેસ્ટ માં તો આહા

ભાવનગર ના પ્રખ્યાત સેવ-ઉસળ, ટેસ્ટ માં તો આહા

ગુજરાત ધંધાદારીઓને લીધે વખણાય છે અને ગુજરાતીઓને લીધે તો વખણાય છે પરંતુ ગુજરાત ને લોકો ખાણીપીણીને કારણે પણ ખૂબ જ પસંદ કરતા હોય છે કહેવામાં આવે છે કે ગુજરાત જેવું ખાવાનું દુનિયાભરમાં કોઈ પણ જગ્યાએ મળતું નથી અને આ વાત સત્ય છે મિત્રો આજે અમે તમને ભાવનગરના એકદમ ટેસ્ટી અને મસાલેદાર સેવ ઉસળ વિશે વાત કરવાના છીએ ગુજરાતીઓ હોય અને તેઓને તીખું ટમટમતું અને ટેસ્ટી ખાવાનું ના જોઈએ તેવું બની ન શકે

તો આજે આ લેખની અંદર અમે તમને જણાવવાના છીએ કે ભાવનગર ની અંદર ટેસ્ટી સેવ ઉસળ ક્યાં મળે છે મિત્રો જો તમારે ટેસ્ટી સેવ ઉસળ ખાવા હોય તો તમે ભાવનગર ની અંદર કારગિલ પાસે આવેલા શક્તિ નાસ્તા સેન્ટરમાં જઈ શકો છો શક્તિ નાસ્તા સેન્ટર ની અંદર તમને એકદમ વ્યાજબી ભાવે સારા એવા સેવ ઉસળ ખાવાના મળશે આ દુકાન સવારથી રાત્રે સુધી ખુલ્લી હોય છે અને જો તમે તેરિયાની અંદર જાઓ છો તો ભાવનગરના ટેસ્ટી ફુલ સેવ ઉસળ ખાવાનું ભૂલતા નહીં

જણાવી દઈએ કે ઘણા બધા ગુજરાતી અભિનેતાઓ પણ અહીંયા સેવ ઉસળ ખાવા માટે આવી ચૂક્યા છે અને તેમને પણ આ સેવ ઉસળ ખૂબ જ ગમ્યા હશે તો જો તમને પણ સારા એવા સેવ ઉસળ ખાવાની ઈચ્છા હોય તો તમે અહીંયા શક્તિ નાસ્તા સેન્ટરમાં જ્યારે પણ ભાવનગરમાં પધારો છો ત્યારે આવી શકો છો અને ભાવનગરના ટેસ્ટી ફૂલ સેવ ઉસળ ખાઈ શકો છો.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @City Add Gujarati નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *