છલાંગ મારી સિંહે બળદને દબોચી લીધો, વિડિયો જોઈ ને બધા લોકોના હોશ ઊડી ગયા, જુઓ video…

છલાંગ મારી સિંહે બળદને દબોચી લીધો, વિડિયો જોઈ ને બધા લોકોના હોશ ઊડી ગયા, જુઓ video…

ગીરના ડાલામથ્થાનો વીડિયો વાઇરલ રોડ ના કાંઠે જ સિહ બળદ પર ત્રાટક્યો. છલાંગ મારી ને સિહે બાળદને દબોચી લીધો. લોકો ની નજર ની સામે જ સિહે બળદને પકડ્યો. હાકલાં કર્યા છતાં સિહે શિકાર છોડ્યો નહિ. સાવજ બળદ ને ઢસડી ને થોડો દૂર લઈ ગયો.

શિકારને દૂર ઢસડી જઈ મિજબાની માણી. કાર ની નજીક લઈ ગયો તોય સિહ હટયો નહિ. અમરેલી પંથક નો વિડિયો હોવાનું અનુમાન. વિડિયો જોઈ ને બધા ના હોશ ઊડી જશે. આવી દર્દનાક ઘટના ને લોકો ની નજર ની સામે થઈ હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સિહ બળદ ની પાછળ દોડે છે અને તેની ગરદન પકડી લે છે અને પછી બળદ નું મોં પકડી લે છે.

અહીં બળદ ભાગવાની કોશિશ કરે છે પરંતુ સિહ ની શક્તિની સામે કંઈ કરવું મુશ્કેલ લાગે છે. અહીં બળદ એક-બે વાર પૂરા બળ સાથે ત્યાંથી ભાગવા માંગે છે, પરંતુ સિંહ તેને જવા દેતો નથી અને નિર્દયતાથી તેને ઉપાડી લે છે. આ વિડિયો જોઈને ચોક્કસ કોઈને પણ ગૂઝબમ્પ આવશે કે આખરે સિંહ જેવા પ્રાણીઓ અન્ય પ્રાણીઓને કેવી રીતે મારી નાખે છે અને તે પ્રાણીઓ તેમના બચાવમાં કંઈ કરી શકતા નથી.

વિડિઓ જુઓ:

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Divya Bhaskar નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સિંહે બધાના દિલ હચમચાવી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *