દેશી ભાભી એ કર્યો ધમાકેદાર ડાન્સ- જુઓ વાયરલ વિડીયો…

દેશી ભાભી એ કર્યો ધમાકેદાર ડાન્સ- જુઓ વાયરલ વિડીયો…

આજે સોશિયલ મીડિયા જમાનો છે. અને સોશિયલ મીડિયાના આ જમાનામાં કોઈ પણ વસ્તુ કે ફોટો હોય કે વિડીયો ખુબજ જલ્દી વાયરલ થઈ જાય છે. અને લાખો લોકો સુધી તે પહોંચે છે. તમને જણાવી દઈએ કે આજે એવો જ એક વિડીયો તમને બતાવવા જઈ રહ્યા છીએ,

જે લોકો યૂ ટબ પર રિલ્સ મુકવા માટે ખૂબ જ ઉત્સાહિ થી વિડીયો શુટ કરે છે. અને ટ્રેન્ડિંગ ગીતો પર પોત પોતાના જલવા દેખાડવામાં કોઈ પાછી પાની રાખતા નથી. નવા ટ્રેન્ડ અને વિવિધ રીતો ફેમસ થવા માટે અપનાવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

આજે તો કંઈક અલગ જ વિડિઓ સામે આવ્યો છે, જેમાં એક મહિલા ગીત ના તાલ પર જુમી ઉઠી અને બધા ની વચ્ચે ડાન્સ કરવા લાગી. મહિલા ને ડાન્સ કરતી જોઈ ને કાકા પણ બેકાબુ થઇ ગયા. અને તેની સાથે ડાન્સ કરવા લાગ્યા. વિડીયો જોઈને તમે પણ જુમી ઉઠસો. વિડિઓ જેવો સોશ્યિલ મીડિયા માં શેર કરવા માં આવ્યો એવો જ હુબા વાઇરલ થઇ ગયો. અને લોકો દ્વારા ખુબ પસંદ પણ કરવા માં આવ્યો.

જુઓ વિડિઓ :

https://youtu.be/wI21-89bGYA

આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. લોકો તેમના ડાન્સ એક્સપ્રેશન અને ડાન્સ મૂવ્સ બંનેને પસંદ કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ લોકો એકબીજાને શેર કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો થોડી જ વારમાં ખૂબ જ વાયરલ થઈ ગયો છે. આ વીડિયો પર મિલિયન વ્યૂઝ અને 37 હજાર લાઈક્સ આવી ચૂક્યા છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *