ગામડાની આ ભાભીએ કર્યો એવો ડાન્સ કે બધાને ડાંસ કરવાનું મન થઈ થયું, જુઓ વાયરલ વિડિઓ…

ગામડાની આ ભાભીએ કર્યો એવો ડાન્સ કે બધાને ડાંસ કરવાનું મન થઈ થયું, જુઓ વાયરલ વિડિઓ…

આજે સોશિયલ મીડિયા જમાનો છે. અને સોશિયલ મીડિયાના આ જમાનામાં કોઈ પણ વસ્તુ કે ફોટો હોય કે વિડીયો ખુબજ જલ્દી વાયરલ થઈ જાય છે. અને લાખો લોકો સુધી તે પહોંચે છે. તમને જણાવી દઈએ કે આજે એવો જ એક વિડીયો તમને બતાવવા જઈ રહ્યા છીએ,

જે લોકો યૂ ટબ પર રિલ્સ મુકવા માટે ખૂબ જ ઉત્સાહિથી વિડીયો શુટ કરે છે. અને ટ્રેન્ડિંગ ગીતો પર પોત પોતાના જલવા દેખાડવામાં કોઈ પાછી પાની રાખતા નથી. નવા ટ્રેન્ડ ને લઈને વિવિધ રીતો ફેમસ થવા માટે અપનાવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

ત્યારે લોકો ફરીથી લોવર ટ્રેન્ડ તરફ આગળ વધે છે. વાયરલ વીડિયોમાં બતાવવા માં આવ્યું છે, કે લગ્ન સમારોહ માટે એક જગ્યાએ ઘણી મહિલાઓ એકઠી થાય છે. ગીત વગાડવામાં આવી રહ્યું છે. જ્યારે એક રિમિક્સ જેમાં ઘણા ગીત વગાડવામાં આવ્યા.

એક મહિલા ગીત વાગતા ની સાથે જ ઉભી થઇ ને ઘૂંઘટ કાઢી ને ડાન્સ કરવા લાગે છે. બીજી મહિલાઓ ડાન્સ નો આનંદ માણે છે.ગામ ની મહિલાઓ આ મહિલા નો ડાંસ ની મજા માણી રહ્યા હતા. આમ આ મહિલા ડાંસ કરતાં કરતાં કઈક એવું દેખાડ્યું કે લોકો આ જોઈ ને તેને હોશ ખોઈ બેઠા,આમ ગામ ની મહિલા આ જોઈ ને તેનું હસવું રોકી શક્યા નહિ. આ વિડિયો સોશિયલ મીડિયા માં ખૂબજ ધૂમ મચાવી રહ્યો છે. આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબ જોશ માં વાયરલ થઇ રહ્યો છે. તેને લખો લાઈક અને કોમેન્ટ પણ આવી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *