ગીતા રબારીના ચાલુ પ્રોગ્રામમાં ભુરીએ કર્યું આવુ, જુઓ વિડિઓ
ગુજરાતની ગાયિકા ગીતાબેન રબારીએ ડાયરા થકી યુક્રેનવાસીઓની મદદ કરી છે. યુક્રેનની મદદ માટે 3 લાખ ડોલર એટલે કે 2.25 કરોડ રૂપિયાનું ફંડ એકઠુ કર્યું. આ પ્રોગ્રામ અમેરિકાના જ્યોર્જિયાના એટલાન્ટા શહેરમાં યોજાયો હતો. આ ઈવેન્ટને સુરત લેવા પટેલ સમાજ દ્વારા આયોજિત કરવામાં આવી હતી.
ગીતા રબારી હાલ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેમણે વિવિધ શહેરોની કોન્સર્ટમા હાજરી આપી હતી. તેમના તમામ કાર્યક્રમમાં તેમના પર ડોલરનો વરસાદ થયો હતો. સોશિયલ મીડિયા પર આ પરર્ફોમન્સની તસવીરો વાયરલ થઈ છે. જેમા ગીતા રબારી પર નોટોની વરસાદ થઈ રહી છે. તેમની આસપાસ ડોલરનો ઢગલો પડેલો છે.
સોશિયલ મીડિયા પર ગીતા રબારીએ લખ્યુ કે, આ ગત રાતની કેટલીક ઝલક છે. અમે અમેરિકાના જ્યોર્જિયાના એટલાન્ટામા લોકદાયરો ક્રયો હતો, તમારી સાથે આ આધ્યાત્મિક ક્ષણ શેર કરી રહી છું. ગીતા રબારીના મધુર અવાજને સાંભળવા માટે અમેરિકામાં મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી.
ગીતા રબારી ગુજરાતની ફેમસ ગાયિકા છે. તેમના અવાજનો જાદુ એવો છે કે, એક ગીત પર કરોડોની વરસાદ થઈ જાય. હાલ તેઓ અમેરિકાના પ્રવાસે છે, જ્યાંથી તેઓ સતત પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી રહ્યાં છે. તેમણે સપ્તાહ પહેલા ટેક્સાસમાં પણ લાઈવ કોન્સર્ટ કરી હતી. આ ઉપરાંત રવિવારે લુઈસવિલ શહેરમાં પણ લાઈવ પરર્ફોમન્સ આપ્યુ હતું.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”Vijay Suvada” નામના યુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ગીતા રબારી એ બધા ના મન મોહી લીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]