અંબાલાલ પટેલએ મેં મહિના ની કરી આગાહી, ભીષણ ચક્રવાતી તોફાન આવવાની શક્યતા
રાજ્યમાં તો જાણે ચોમાસની ઋતુ ચાલતી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. અને હજુ પણ આગામી 5 દિવસ માવઠાનો માર યથાવત રહેશ. વેસ્ટન ડિસ્ટર્બન્સની એક પછી એક સિસ્ટમ સક્રિય થય રહી છે. જેના કારણે માવઠુ પીછો છોડતુ નથી. છેલ્લા 10 વર્ષમાં માર્ચ અને એપ્રિલમાં વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થયો હોય તેવુ બન્યુ નથી. અને મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતા નીચુ નોંધાય રહ્યુ છે.
મે મહિનો શરુ થય ગયો છે. તેમ છતા કમોસમી વરસાદ ચાલી રહ્યો છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે પણ જણાવ્યુ હતુ કે, મે મહિનામાં ગુજરાતમાં વારંવાર માવઠુ થશે. અને તાપમાનમાં પણ ઉતાર ચડાવ જોવા મળશે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા સૌથી મહત્વનું અનુમાન જાહેર કર્યુ છે.
અંબાલાલ પટેલના અનુમાન અનુસાર, મે માસમાં ભીષણ ચક્રવાતી તોફાન આવવાની શક્યતા છે. આ મે માસનું ભીષણ ચક્રવાતી તોફાન હશે. 2 મેથી સમુદ્રમાં હલચલ જોવા મળશે, બંગાળની ખાડીમાં ચક્રવાત સક્રિય થશે. અને 9 -10 મેથી વાવાઝોડુ કઈ દિશા તરફ જશે તેનો ખ્યાલ આવશે.
અને 10 થી 18મા વાવાઝોડુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. અને દક્ષિણ પૂર્વિય તટ અને બાંગલાદેશમાં તેની સખત અસર જોવા મળશે. આ અરસામાં ગુજરાતમાં ગરમી પડવાની શક્યતા રહેશે. આ વાવાઝોડા બાદ પણ દક્ષિણ પૂર્વિય તટ પર દક્ષિણ ગોળાર્ધમા બીજી એક સિસ્ટમ આકાર લેતી જોવા મળશેએક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલના અનુમાન અનુસાર, મે માસમાં ભીષણ ચક્રવાતી તોફાન આવવાની શક્યતા છે. આ મે માસનું ભીષણ ચક્રવાતી તોફાન હશે. 2 મેથી સમુદ્રમાં હલચલ જોવા મળશે, બંગાળની ખાડીમાં ચક્રવાત સક્રિય થશે. અને 9 -10 મેથી વાવાઝોડુ કઈ દિશા તરફ જશે તેનો ખ્યાલ આવશે. અને 10 થી 18મા વાવાઝોડુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. અને દક્ષિણ પૂર્વિય તટ અને બાંગલાદેશમાં તેની સખત અસર જોવા મળશે. આ અરસામાં ગુજરાતમાં ગરમી પડવાની શક્યતા રહેશે.
આ વાવાઝોડા બાદ પણ દક્ષિણ પૂર્વિય તટ પર દક્ષિણ ગોળાર્ધમા બીજી એક સિસ્ટમ આકાર લેતી જોવા મળશેએક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. આ ઉપરાંત મે ના અંતમાં અને જુનની શરુઆતમાં દરિયા કિનારાના ભાગોમાં ચક્રવાત આવી શકે.