માયાભાઇ આહીર – કાગડો આવ્યો પણ ખાધું નઈ, જુઓ વીડિયો
આજના આ લેખમાં અમે તમને વાત કરવાના છીએ માયાભાઈ આહીર ની માયાભાઇ આહીરને કોણ નથી જાણતું માયાભાઇ આહીર ખૂબ જ સરસ જોક્સ કરતા હોય છે અને તેઓ ડાયરાઓ પણ ખૂબ જ જોરદાર કરતા હોય છે હમણાં તેમનો એક ડાયરો હતો તેને એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેની અંદર તેઓ શરાદ વિશે જણાવી રહ્યા છે તેઓ હસતા હસતા એક જોક્સ જણાવી રહ્યા હતા
જેની અંદર તેઓ કહી રહ્યા હતા કે એક વખત એવું થયું કે બે છોકરાઓ હતા એક નાનો ભાઈ અને બીજો મોટો ભાઈ તેમના બાપા ઘણા સમય પહેલા મૃત્યુ પામ્યા હતા અને હવે તેમના સરહદ નાખવાના હતા તેવા સમયમાં તેઓ ખીરને બધું લઈને ધાબા ઉપર ગયા અને બે ત્રણ કાગડાઓ ત્યાં આવી પહોંચ્યા ત્યારે કાગડો આવ્યો તો તેને ખીર ન ખાધી અને તે ધ્રુજવા લાગ્યો ત્યારે મોટાભાઈ નાનાભાઈ ને પૂછ્યું કે આવું કેમ થઈ રહ્યું છે
ત્યારે નાના ભાઈએ જવાબ આપ્યો કે બાપાએ કોઈ દી ક્યાં ખીર ખાધી છે બાપા એ તો આ કોઈ જિંદગી પ્રોગ્રામ કર્યા છે અને પ્રોગ્રામની અંદર ખીર તો ન હોય ને મારો ભાઈ આમ કરીને તેઓ હસાવી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે કાગડાને પણ આ લોકો મૂકતા નથી અને ત્યારબાદ તેમણે જણાવ્યું કે આવું બોલી એટલે ઘણા બધા લોકોને હવે સમાજ માફી પણ માંગવી પડે છે અને અમારા હકાભાઇ તો એવા વિડિયો પણ બનાવી લીધા છે કે આ સમાજ કે કે માફી માંગવાની એટલે એ નંબરનો વિડીયો તેમને મોકલી દેવાનું આવું કહીને તેઓ લોકોને હસાવી રહ્યા હતા.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @આપણું – Lok Sahitya નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].