કમાં એ સ્ટેજ પર ભજન ગાયુ, વિડીયો થયો વાઇરલ

કમાં એ સ્ટેજ પર ભજન ગાયુ, વિડીયો થયો વાઇરલ

હાલના સમયમાં કમાને કોણે નથી જાણતું. કિર્તીદાન ગઢવી ના ડાયરામાંથી ડાન્સ માટે પ્રસિદ્ધ થયેલા કમાને આજે દુનિયાભરમાં માન સન્માન મળી રહ્યું છે. ત્યારે આજે આપણો ગુજરાતનો કમો ડાયરાની અંદર પોતાનું એક આગવું સ્થાન ધરાવે છે. કમાને લોકો મંદ બુદ્ધિ કહેતા પણ આ કમાને કમા ભાઈ તરીકે બોલાવવામાં આવે છે.

મોટી મોટી દુકાનોના ઓપનિંગ હોય કે મોટા કોઈ કલાકાર હોય કમા વગર તેમના શો સક્સેસ જતા નથી. તેનો પુરાવો આપ સૌને ખબર જ હશે. હમણાં જ એક કમાનો વિડીયો વાયરલ થયો હતો. જેની અંદર કમો નવો ફોન લઇ રહ્યો હતો. આ ફોન અંદાજે એક લાખનો હશે તેવું માનવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં કમો ફોન સિવાય પણ ડાયરાની અંદર જવાનો 25 થી 30 હજાર રૂપિયા ચાર્જ લે છે. જે કમા માટે અને તેના પરિવાર માટે ખૂબ સારી બાબત ગણાવી શકાય.

અત્યારે કમાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેની અંદર ભજન ગાઇ રહ્યો છે. કમાનો આ વિડીયો જોઈને તમને જરૂર આનંદ આવવાનો છે. તમે એક વખત આ કમાનો વિડીયો જોજો તમને પણ આ વિડીયો જોઈને મોજ આવી જશે. વીડિયોની અંદર કમાયે ફોર્મલ શર્ટ અને પેન્ટ પહેરેલા છે. કમો સ્ટેજ ઉપર બેઠો છે અને ભજનની ધૂન ગાય રહ્યો છે. સૌ કોઈ તેના ભજન સાંભળીને આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. આમ તો કમાને એક દિવ્યાંગ તરીકે ઓળખવામાં આવે છે પણ આ કમો આજે સફળતાના બધા શિખરો સર કરી રહ્યો છે. ત્યારે ભગવાન કમાને હજી પણ સફળતા અપાવે તેવી અમારા ભગવાનને પ્રાથના.

જુઓ વિડિઓ :

https://youtube.com/shorts/xsSPbEWP-cY?feature=share

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Gujrat Media Star નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *