જાણો કમા ના જીવન વિષે સંપૂર્ણ માહિતી, જુઓ વિડિયો
મિત્રો ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે જો કોઈ પોપ્યુલર વ્યક્તિ હોય તો તે કમો છે કમાનું પૂરું નામ કમલેશ છે અને તેના પપ્પાનું નામ નરોતમભાઈ છે કમો એક દિવ્યાંગ વ્યક્તિ છે અને મંદ બુદ્ધિ છે તેવું લોકોનું કહેવું હતું પરંતુ હાલના સમયમાં કમો આખા ગુજરાતમાં બૂમ પડાવી રહ્યો છે તમને જણાવી દઈએ કે કમો હાલમાં કોઈપણ એક પ્રોગ્રામની અંદર જવાના લાખો રૂપિયા લે છે અમુક કોઠારીયા ગામની અંદર અન્નદાન રોટી ક્ષેત્રની અંદર સેવા આપે છે અને ત્યાં તેને સાચવવામાં આવે છે.
કમો પહેલેથી એક મધ્યમ પરિવારની અંદરથી આવે છે થયું એવું હતું કે જ્યારે કિર્તીદાન ગઢવી પોતાનો એક ડાયરો કરી રહ્યા હતા તેની અંદર કમો પણ આવેલો હતો અને કમાને જોઈને કિર્તીદાન ગઢવીએ તેને તેમની પાસે બોલાવ્યો અને રસીયો રૂપાળો રંગ રેલીઓ આવું એક ગીત હતું તેની અંદર કમાઈ ખૂબ જ સરસ ડાન્સ કર્યો હતો અને ત્યારથી કિર્તીદાન ગઢવીએ તેનો હાથ ચાલ્યો અને આજે જે કમાને કોઈ ઓળખતું નહોતું તે કમાને આજે આખું ગુજરાત ઓળખે છે અને કમો વિદેશ જઈને આજે ગુજરાતનું નામ ગુંજાવી આવ્યો છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @GUJARAT TOP NEWS નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].