અમરેલી ખાંભાના નિંગાળા રહેણાંક મકાનમા સિંહ ઘૂસ્યા, જુઓ વિડિઓ
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે સિંહ રક્ષિત વિસ્તાર સિવાયના વિસ્તારમાં પણ જોવા મળે છે. ગીર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આંટાફેરાના બનાવોમાં પણ વધારો થયો છે.
સિંહને ‘જંગલનો રાજા’ કહેવામાં આવે છે. એકવાર તે તેના શિકારને જોયા પછી, તેમાંથી બચવું લગભગ અશક્ય છે. પરંતુ આવો જ એક વીડિયો ગુજરાતમાંથી સામે આવ્યો છે, જેમાં સિંહ દ્વારા બળદ નો શિકાર કરવા નો વિડિઓ વાયરલ થાય રહ્યો છે આ વિડિઓ ગુજરાત માં આવેલા ગીર વિસ્તાર નો હોય એવું કેહવા માં આવી રહ્યું છે
ગીર જંગલની આસપાસના ગામડાઓમાં સિંહો અવારનવાર રાત્રીના સમયે આવીને પશુઓનો શિકાર કરે છે. પરંતુ આ પ્રકાર ના વિડિઓ ગામ માં લાગેલા સીસીટીવી માં કે ફોન ના કેમેરા માં અવારનવાર વિડિઓ રેકોર્ડિંગ સામે આવે છે વાયરલ વિડિઓ માં તમે જોઈ શકો છો કે અમરેલી ખાંભાના નિંગાળા ગામ ના મકાન માં સિંહ ઘુસી આવ્યો છે
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”TV9 Gujarati” નામના યુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ગામ માં સિંહ આવી ને શિકાર કરી જાય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]