ખાંભા-ઉના રોડ પર સિંહ અને બળદ સામે સામે પછી જુઓ શું થયું , જુઓ વિડિઓ…

ખાંભા-ઉના રોડ પર સિંહ અને બળદ સામે સામે પછી જુઓ શું થયું , જુઓ વિડિઓ…

જો કે સિંહોનું ઘર જંગલ છે, પરંતુ જ્યારે માનવી તેમના ઘરમાં પ્રવેશવા લાગે છે ત્યારે સિંહોનું શહેરો કે ગામડાઓમાં આવવું અનિવાર્ય બની જાય છે. આવો જ એક નજારો ગુજરાતના અમરેલીમાં ખંભા-ઉના રોડ પર અલગ જ નજારો જોવા મળ્યો હતો, જ્યાં એક સિંહ અને બળદ અચાનક જ સામે સામે આવી જય છે

અગાવ પણ એક વિડિઓ વાયરલ થયો હતો જેમાં સિંહ મળી ને બળદ નો શિકાર કરી શકતા નથી આ વીડિયો જૂનાગઢના મોટા હડમતિયા ગામનો હતો જેમાં બળદ દ્વારા સિંહોને ભગાડી જવાની આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આખલાએ એક પણ સિંહને શિકારની શોધમાં ચાલવા ન દીધો અને તેમને પાછા ફરવાની ફરજ પાડી. કહેવામાં આવી રહ્યું છે કે આ ગામમાં આ પહેલા પણ આવી ઘટના બની ચુકી છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે રોડ પર આવી જય છે અને ત્યાં સામે ઉભેલો બળદ પણ રોડ પર જ જોવા મળે છે થોડી વાર તો આવેલું લાગે છે કે હમણાં જ સિંહ એ ઉભેલા બળદ નો શિકાર કરશે પરંતુ સિંહ તો જંગલ નો રાજા છે એ કોઈ ને લાગે એમ કરે એવું થોડું જરૂરી છે એ પણ ત્યાં આરામ થી શાંતિ થી બેસી જાય છે

ગરમી ના દિવસો ચાલતા હોય આવી સ્થિતિમાં તેઓ જંગલ છોડીને રસ્તા પર આવી જાય છે, પરંતુ જો આ રીતે હાઇવે પર સિંહો જોવા મળે તો તે ભાગ્યે જ જોવા મળે છે. સમયે સિંહોનું વર્તન ખૂબ જ ખતરનાક હોય છે. ગુજરાતના અમરેલીમાં સિંહોની સંખ્યામાં 400 થી વધુનો વધારો થયો છે. આવી સ્થિતિમાં શિકારની પણ અછત છે. પછી સિંહ માનવ વસવાટમાં આવે છે અને તેની ભૂખ સંતોષવા માટે ઘરેલું પ્રાણીઓનો શિકાર કરે છે.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”CITY WATCH NEWS” નામના યુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ગામ માં સિંહ રોડ પર જોવા મળે છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *