કોડીનાર ના આલિદર ગામ ની શેરિયું માં જોવા મળ્યો ડાલામથ્થો, જુઓ વિડિઓ
જો કે સિંહોનું ઘર જંગલ છે, પરંતુ જ્યારે માનવી તેમના ઘરમાં પ્રવેશવા લાગે છે ત્યારે સિંહોનું શહેરો કે ગામડાઓમાં આવવું અનિવાર્ય બની જાય છે. આવો જ એક નજારો ગુજરાતના કોડીનાર ના એક ગામ માં જોવા મળ્યો હતો, જ્યાં એક સિંહ ગામ ની શેરી માં લટાર મારતો જોવા મળ્યો.
જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે સિંહ રક્ષિત વિસ્તાર સિવાયના વિસ્તારમાં પણ જોવા મળે છે. ગીર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આંટાફેરાના બનાવોમાં પણ વધારો થયો છે.
હવે વિડિઓ માં તમે જોય શકો છો કે ગામ માં સિંહ આંટા મારી રહ્યો છે તો એક કાકા એના ઘર ની ડેલી માંથી આ અમૂલ્ય નજારો જોય રહ્યા છે. ગીર જંગલની આસપાસના ગામડાઓમાં સિંહો અવારનવાર રાત્રીના સમયે આવીને પશુઓનો શિકાર કરે છે.
પરંતુ આ પ્રકાર ના વિડિઓ ગામ માં લાગેલા સીસીટીવી માં કે ફોન ના કેમેરા માં અવારનવાર વિડિઓ રેકોર્ડિંગ સામે આવે છે વાયરલ વિડિઓ માં તમે જોઈ શકો છો કે સિંહ ડાલામથ્થો આલિદર માં શેરી માં લટાર મારી રહ્યો છે
વિડિઓ જુઓ:
View this post on Instagram
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો “@asifmansiri_123” નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં દેખાતા સિંહ એ બધાના દિલ હચમચાવી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]