લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી એ આપ્યું કમા ના લગ્નનું આમંત્રણ, ગાયા કમા ના લગ્નના ગીત…
લોક ડાયરો એ ગુજરાતી ઓ ની મોજ ની દુનિયા છે, તેમાં કેટલાક કલાકારો જેવા કે કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહીર, સાંઈરામ દવે, જેવા કલાકારો જોક્સ અને ગીતો ગાઈ ને લોકો ને મન્ત્રમૂગ્ધ કરી દેતા હોય છે. અને લોકો મોજ માં આવી ને તેના પર રૂપિયાઓ નો વરસાદ કરતા હોય છે.
કીર્તિદાન ગઢવી, જેઓ તેમના સુમધુર અવાજ માટે દેશભરમાં જાણીતા છે તેઓ પોતાનો જાદુ વણી લેવામાં અને લાખો હૃદયોને સ્પર્શવામાં સફળ રહ્યા છે. ગાયકે અનેક હિટ ગીતો સાથે શ્રોતાઓનું મનોરંજન કર્યું છે, જેમાં પરંપરાગત ગીતોનો પણ સમાવેશ થાય છે.લાઈવ કોન્સર્ટથી લઈને નવરાત્રિ પરફોર્મન્સ સુધી, કીર્તિદને તેના ભાવપૂર્ણ અવાજથી પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. ‘લાડકી’, ‘ગોરી રાધા ને કાલો કાન’ અને ‘નગર મેં જોગી આયા’ પ્રતિભાશાળી ગાયકના કેટલાક લોકપ્રિય ગીતો છે.
આ વિડિઓ માં કિર્તીદાન ગઢવી તેના મિત્ર કમા ના લગ્નની વાતો કરતા દેખાય છે.અને બધા લોકો ને કમા ના લગ્નનું આમંત્રણ આપે છે. આ સાંભળી ને ડાયરા માં આવેલા લોકો મોજ માં આવી ગયા. અને કમો પણ ખુશખુશાલ થઇ ગયો. કિર્તીદાન એ કમાના લગ્ન ના ગીત પણ ગાયા જે સાંભળી ને કમા ની આખમાં ખુશી ના આસું આવી ગયા. અને ડાયરા માં આવેલા લોકો એ કિર્તીદાન ગઢવી પર નોટોનો વરસાદ કર્યો.
જુઓ વિડિઓ :
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]