મોજ ની કોઈ ઉમર ના હોય, આ દાદા ઓ ને જોઈ ને યુવાનો દંગ રહી ગયા-જુઓ વાયરલ વિડિઓ…

મોજ ની કોઈ ઉમર ના હોય, આ દાદા ઓ ને જોઈ ને યુવાનો દંગ રહી ગયા-જુઓ વાયરલ વિડિઓ…

સોશિઅલ મીડિયા માં લોકો હિન્દી અને ગુજરાતી ફિલ્મ ના ગીત ની નાની નાની કલીપ ઓ બનાવી ને પોસ્ટ કરતા હોય છે. નવા નવા વિડિઓ અને ટ્રેન્ડ માં નવી નવી એકશન નો વિડિઓ બનાવી ને અપલોડ કરે છે. આ નવરાત્રી ના મહાન પર્વ માં દાદા ઓ પણ તેનો આનંદ લઇ રહ્યા છે.

વિડિઓ માં જણાય છે કે વૃદ્વ દાદા ઓ એ ગરબા ના તાલ માં ગરબા રામે છે. ગરબી મંડળ માં યુવાનો આ દાદા ઓ ને જોઈ ને મંત્રમુગ્ધ થઇ ગયા.સોશિયલ મીડિયા પર આ વાયરલ થઇ રહેલા વિડિઓ ને જોઈ ને યુવા વર્ગ ને ઘણી પ્રેણના મળે છેઅને લોકો એ કહ્યું :” મોજ ની ખોજ ના હોય…”.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”Vijay Ode ” નામના યુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં દાદા ઓએ બધાના દિલ ને ઘાયલ કરી દીધા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 19 લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1 લાખ 50 હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *