પરબધામના મહંત કરસનદાસ બાપુ એ ભુક્કા કાઢી નાખે એવી કરી જોરદાર આગાહી, 2024 ના શરૂઆતમાં આ વસ્તુ ભેગી કરી રાખજો નહીંતર, શું કહ્યું જુઓ વિડિયો..

પરબધામના મહંત કરસનદાસ બાપુ એ ભુક્કા કાઢી નાખે એવી કરી જોરદાર આગાહી, 2024 ના શરૂઆતમાં આ વસ્તુ ભેગી કરી રાખજો નહીંતર, શું કહ્યું જુઓ વિડિયો..

મિત્રો હજુ પણ ઘણા લોકો એવા હોય છે. જે આગળ શું થવાનું છે. તેની ભવિષ્યવાણી કરી શકતા હોય છે. આજની યુવા પેઢી ભવિષ્યવાણીમાં ખૂબ જ ઓછું માને છે. પરંતુ અમુક વખત અનેક લોકોએ કરેલી ભવિષ્યવાણી સાચી પડેલી છે.

અત્યાર સુધીમાં ઘણી ભવિષ્યવાણીઓ થાય છે. જેમાંથી ઘણી સાચી પડે છે. અને ઘણી ખોટી પડી જાય છે. એવી જ રીતે થોડા સમય પહેલા ગુજરાતના પરબધામના મહંત કરસનદાસ બાપુ એ કરેલી એ ભવિષ્યવાણી નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

જેમાં કરસનદાસ બાપુ પોતાની પાસે બેઠેલા લોકોને આગામી સમય કેવો આવશે શું થશે તેની વાત કરી રહ્યા છે. જેમાં કરસનદાસ બાપુ તેમની પાસે બેઠેલો લોકોને કહી રહ્યા છે. કે આવનારા સમયમાં બધા જ અનાજ ભેગું કરીને રાખજો.

આવનારા સમયમાં પોતાના ખેતરમાં બાજુ અને જુવાર વાવી દેજો તમારી પાસે બાજરો હશે તો તમે બાજરા અને પાણી પીને પોતાના દિવસો કાઢી શકશો. 2024 માં આવા દિવસો આવશે માટે ખેતરમાં બાજરો આવી દેજો વીડિયોમાં તમે જોઈ શકો છો, કે બાપુ ની આજુબાજુ ઘણા બધા લોકો બેઠેલા જોવા મળી રહ્યા છે.

અને તેઓ શાંતિથી બાપુ ની વાત સાંભળી રહ્યા છે. કરસનદાસ બાપુ ની ભવિષ્યવાણીઓ અનુસાર આવનારા સમયમાં મોટો ભૂખ મરવા આવશે અને આ દરમિયાન સમગ્ર વિશ્વમાં 6 કરોડ લોકો મૃત્યુ પામશે આ માટે કરસનદાસ બાપુ એ બધાને અત્યારથી તૈયારી મારે હોવાની સલાહ આપી છે.

જેથી આ ગામે દિવસોમાં જ્યારે ભૂખ મારવા આવે ત્યારે તમે બધા બચી શકો. આ વીડિયોમાં દેખાય રહેલા બાપુ કરસનદાસ બાપુ છે, કે કોઈ બીજા વ્યક્તિને તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી મિત્રો તમને જણાવી દે છે.

કોરોના ની માં મારી દરમ્યાન પણ કરસનદાસ બાપુ નો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયો હતો. એ લાખોની સંખ્યામાં કરસનદાસ બાપુ ની ભવિષ્યવાણી નો લોકોએ વીડિયો જોયો હતો.

ભવિષ્યવાણી નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. મિત્રો દુનિયામાં એક પછી એક મોટી આફત આવતા હવે, એવું લાગી રહ્યું છે. ત્યાં ગામે દિવસો આવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *