સૌરાષ્ટ્રના આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ..

સૌરાષ્ટ્રના આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ..

કપાસના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક માર્કેટ યાર્ડના કપાસના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. એપીએમસી માર્કેટ યાર્ડના કપાસના સરેરાશ 7500 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 9,770 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ બોલાયા હતા. અમરેલીના માર્કેટયાર્ડ કપાસના સરેરાશ 8,100 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 9,210 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

બાબરા માર્કેટ યાર્ડના કપાસના ભાવ 7,850 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 9,300 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. ભાવનગરના માર્કેટ યાર્ડમાં કપાસના સરેરાશ ભાવ 8,225 થી લઈને મહત્તમ ભાવ 9,825 રૂપિયા બોલતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાઈ રહ્યા છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. માર્કેટયાર્ડમાં કપાસ ના બજાર 7,500 રુપીયા થી લઈને 9,400 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતો માટે ખુશીની લાગણી છવાઈ ગઈ છે. વિસાવદરના માર્કેટ યાર્ડના કપાસના ભાવ 7,050 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 9,770 રૂપિયા જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર કાઠીયાવાડી કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

મોરબી વાંકાનેર માર્કેટ યાર્ડમાં કપાસના સરેરાશ 8,000 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 9,230 રૂપિયાને પાર પહોંચી ગયા છે. રાજકોટ જસદણ માર્કેટ યાર્ડ માં સરેરાશ 8,250 થી લઈને મહત્તમ ભાવ 9,500 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. થોડા સમય પહેલા કપાસના ભાવમાં ઘટાડો થયો હતો. ત્યારે ફરી એકવાર કપાસના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

કપાસના સરેરાશ 7500 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 8100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જેથી ખેડૂતોમાં ખુશીને લહેર જોવા મળી રહી છે. આ વર્ષે કપાસનો ખૂબ સારા એવા પ્રમાણમાં વાવેતર જોવા મળી રહ્યું છે. ક્વિન્ટલના ભાવ બોલાયા હતા. દરેક માર્કેટ યાર્ડના કપાસના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *