અચાનક રસ્તા વચ્ચે સુઈ ગયો સિંહ, માથું ધુણાવી સિંહ ગાડીની આડે સુઈ ગયો

અચાનક રસ્તા વચ્ચે સુઈ ગયો સિંહ, માથું ધુણાવી સિંહ ગાડીની આડે સુઈ ગયો

તમને સોશિયલ મીડિયા પર તમામ પ્રકારના વીડિયો જોવા મળશે. આમાંથી કેટલાક હાસ્યજનક વીડિયો છે તો કેટલાક ચોંકાવનારા છે. તે જ સમયે, કેટલાક વીડિયો પર, લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ છે. પરંતુ, આજે અમે તમને સિંહોનો એક વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં સિંહે એ રસ્તા પર ‘કબજો’ કર્યો છે. સ્થિતિ એવી છે કે પાછળ વાહનોની લાઈન લાગેલી છે અને સિંહ રસ્તા પર આરામ ફરમાવી રહ્યા છે.

‘જંગલના રાજા’ સિંહનું નામ સાંભળતા જ લોકોની હાલત ખરાબ થઈ જાય છે. આવી સ્થિતિમાં, જરા વિચારો કે જ્યારે લોકો સિંહ રસ્તા પર દેખાય તો ત્યારે શું થશે?. આ વાયરલ વીડિયોમાં તમને કંઈક આવું જ જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ વાયરલ વીડિયો તાંઝાનિયાનો છે. કેટલાક લોકો ગાડીમાં જંગલ સફારીની મજા માણી રહ્યા હતા. પરંતુ, અચાનક લોકો સિંહ સામે આવી ગયો હતો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલા સિંહો રસ્તા પર આરામથી સૂઈ રહ્યા છે. ગાડી આવતા તે ગાડી સામે જુએ છે અને માથું ધુણાવે છે અને કઈક છે જ નહીં પાછો રોડ પર સૂઈ જઈ છે .કેટલાક લોકો સિંહોને જોઈને ડરી જાય છે અને તેમને સમજાતું નથી કે શું કરવું? વિડિયો માં જોવો આગળ શું થાય છે. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં સિંહ નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રોડ જામ કરીને આરામથી સૂતો જોવા મળે છે. જેને જોયા બાદ લોકો વીડિયો પર ફની કોમેન્ટ કરી રહ્યા છે.

વિડિઓ જુઓ:

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @JAYESH THAKRAR OFFICIAL નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સિંહે બધાના દિલ હચમચાવી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *