સિંહણને લાકડી મારતા તે ભાગી અને પછી જુઓ સિંહણે કેવું ગામ ગાંડું કર્યું?

સિંહણને લાકડી મારતા તે ભાગી અને પછી જુઓ સિંહણે કેવું ગામ ગાંડું કર્યું?

અહીના ગામડાઓ પણ જંગલોની નજીક વસે છે. આવી સ્થિતિમાં વન્ય પ્રાણીઓ દ્વારા હુમલા થતા રહે છે. સિંહ-દીપડા અહી રાત્રીના સમયે આવે છે, ગામના એક વડીલે જણાવ્યું કે, મોટાભાગના માંસાહારી પ્રાણીઓ રાત્રિના સમયે આવે છે અને તેઓ ઘરેલું પ્રાણીઓનો શિકાર કરે છે. સિંહ, દીપડા અને શિયાળ અહીં ઘેટા-બકરા, ગાય અને ભેંસ ખાય છે.

ગીર ની બાજુમાં આવેલા વીરપુર ગામમાં ધોળા દિવસે સિંહણ એ કર્યું મારણ ધોળા દિવસે સિંહણે કરેલા મારણને જોવા ગામજનો ઉમટ્યા સિંહણ ના મરણ નો લાઇવ વિડિયો થયો વાયરલ. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ગામના લોકો એકઠા થઇ ગયા હોવા છંતા, સિંહણે કોઇ પણ ડર વિના મારણ કર્યાં બાદ પેટ પણ ભર્યુ હતુ.

આ વાયરલ થનારો વિડિઓ ગીર ના જંગલ ની પાસે આવેલ વીરપુર ગામ નો છે જેમાં સિંહણ ગામ માં ઘુસી ને શિકાર કરે છે ત્યાં જંગલ ખાતા વાળા આવી ને એને ભગાડવા ની કોશિશ કરે છે એને લાકડી થી ઉભી કરે છે તો સિંહણ ગુસ્સે થઈ જય છે અને ગામ ની શેરિયું માં દોડા દોડ કરવા લાગે છે અને ગામ વાળા કોઈ અગાસી પાર કે કોઈ ઘર માં જતા રે છે

જુઓ વીડિયો:

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @JAYESH THAKRAR OFFICIAL નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં આ વીડિયોને 1 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *