સુરત મેટ્રો 50 ફૂટ નીચે નો વીડિયો આવ્યો સામે, અત્યારે દેખાય છે આવું

સુરત મેટ્રો 50 ફૂટ નીચે નો વીડિયો આવ્યો સામે, અત્યારે દેખાય છે આવું

શહેરના ડ્રીમ પ્રોજેકટ એવા મેટ્રો રેલ પ્રોજેકટની (Surat Metro Rail Project) કામગીરીનો ધમધમાટ વધી રહ્યો છે. સુરત શહેરમાં હાલ મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે મેટ્રોના કારણે શહેરના અનેક રસ્તા બંધ કરવામાં આવ્યા છે

મેટ્રો રેલ પ્રોજેકટના સરથાણાથી ડ્રીમ સિટી સુધીના 21 કી.મી.ના રૂટમાં કાપોદ્રાથી ચોકબજાર સુધી અંડરગ્રાઉન્ડ રૂટ છે, જેમાં છ સ્ટેશનો આવે છે. ત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આપ જોઈ શકો છો કે મેટ્રો નું કામ ક્યાં પોહચી ગયું છે

વાયરલ વીડિયો માં જોઈ સકાય છે કે સુરત ના કર્મચારીઓ મેટ્રો પ્રોજેક્ટ માં કામ કરી રહ્યા છે જે ખુબ જ નીચે જમીન ની અંદર છે અને આ પ્રોજેક્ટ એક ટનલ ની અંદર થઈ છે જ્યાં મેટ્રો ટ્રેન સુરત ના લોકો માટે સેફ અને સારી મુસાફરી પુરી પડશે

જુઓ વિડિઓ :

 

View this post on Instagram

 

A post shared by Kem Chho Surat (@kemchhosurat)

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ ના એક એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો થી વધુ લોકો જોઈ ચુક્યા છે અને ઘણા બધા લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *