વાઘ ના બચ્ચા સાથે વહ્વાલ કરવો પડ્યો ભારે જુઓ વીડિયો માં
ખાસ પ્રકારના વાઘ દેશ ત્રણ મુખ્ય લક્ષણો ધરાવે છે: તે હંમેશા સારુંઆવરણધરાવે છે, તે હંમેશા પાણી અને પુષ્કળ શિકારઉપલબ્ધ તેની નજીક હશે.બેંગાલ વાઘ દરેક પ્રકારના જંગલોમાં રહે છે, જેમાં ભીના, હરિયાળા, આસામનાઓછા હરિયાળા અને પૂર્વ બેંગાલ; ગેંજીસડેલ્ટાના મેન્ગ્રુવ જંગલ; નેપાળનાપાનખર જંગલઅને પશ્ચિમી ઘાટના કાંટાવાળા જંગલોનો સમાવેશ થાય છે. સિંહની તુલનામાં વાઘ વધુ પડતા શાકાહારી હોય છે, જેના માટે છદ્મવેશી દેખાવ યોગ્ય રીતે ઉત્તમ છે અને જ્યાં એક પણ લુંટારું પ્રાણી નથી તે તેના અભિમાનને ઠેસ પહોંચાડે છે.
કેટલાક લોકોને અડપલા કરવાનું ખૂબ જ શોખ હોય છે અને જંગલી પ્રાણીઓ સાથે તો કોઈ દિવસ અડપલા કરવા જોઇએ નહીં. અને જો જંગલી પ્રાણીઓ ની વાત કરવામાં આવે તો વાઘ અને સિદ્ધિ તો હમેશા બચીને રહેવું જોઈએ પ્રાણીસંગ્રહાલયમાં હંમેશા તેમનાથી દૂર રહેવા માટે બોર્ડ લગાવવામાં આવતા હોય છે. છતાં પણ કેટલાક લોકો તેમને નજીક જવાનો ખૂબ જ પ્રયત્ન કરતા હોય છે
વીડિયો માં તમે જોઈ શો છો કે એક છોકરો વાઘ ના નવજાત બચ્ચા સાથે દેખ રહ્યો છે એ એને વ્હાલ કરી રહ્યો છે અને વાઘ નું બચ્ચહુ પણ તેમની સાથે મજાક મસ્તી થી રમી રહ્યું છે જાણે એ એકબીજા ને ઓળખતું હોય આવા માં જો વાઘણ આવી જાય તો ખેલ કૈક અલગ જ બની જાત પણ એવું કૈજ થતું નથી
જુઓ વીડિયો :
View this post on Instagram
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”basit_ayan_3748” નામના યૂટ્યૂબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં વાઘ એ બધા ને હચમચાવી દીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]