વરસાદ પછી ગુજરાત ઉપર આવશે ત્રીજો વરસાદ નો રાઉન્ડ, આવી હાલત થશે

વરસાદ પછી ગુજરાત ઉપર આવશે ત્રીજો વરસાદ નો રાઉન્ડ, આવી હાલત થશે

ગુજરાત રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ થયો છે જુલાઈ માસ દરમિયાન હવે આ ઓગસ્ટ મહિનામાં પણ શરૂઆતથી 4 તારીખથી 10 તારીખ સુધી આગાહી કરવામાં આવી છે.વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત હવે શરૂ થવા જઈ રહ્યો છે.4 ઓગસ્ટ 2022 થી ફરીથી વરસાદી માહોલ બની જશે આખા રાજ્યમાં તેવી આગાહી વ્યક્ત કરી કરવામાં આવી રહી છે.

3 ઓગસ્ટ 2022 થી સૂર્ય આશ્લેષણ નક્ષત્રમાં પ્રવેશ કરવા માટે જઈ રહ્યો છે.આ સાથે 4 તારીખથી વરસાદની આગાહી જણાવાઈ છે.આ સાથે રાજ્યમાં મધ્ય ,ભારે અને કેટલાક વિસ્તારોમાં રો અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.મધ્ય ગુજરાત,ઉત્તર ગુજરાતમાં તેમજ કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ત્રીજા રાઉન્ડના વરસાદ માટે કહ્યું છે કે આગામી 4 તારીખથી વરસાદ શરૂ થશે જે ખેતી માટે સારો વરસાદ થશે.આ સાથે ગુજરાતમાં આવેલા દક્ષિણ ભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે 4 તારીખથી લઈને આગામી એક અઠવાડિયા સુધી.

જુઓ વિડિઓ :

સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સાબરમતીના જળસ્તરમા વધારો જોવા મળશે તેમજ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારમાં વરસાદ થવાથી નર્મદા નદીમાં વધુ પાણીની આવક થશે.

તમારી માહિતી માટે જણાવો કે ” @Garvo Gujarat ”નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં વરસાદ ની માહિતી એ બધાના દિલ હચમચાવી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *